For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુઝાનની પાસે જ રહેશે હૃતિક-સુઝાનના બાળકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 એપ્રિલ: બૉલીવુડની હસીન જોડી હૃતિક રોશન અને સઝાનના છુટાછેડા બાદ ફરી એકવાર બંનેની ફેમિલી મેટર ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. આ વખતે વાત બાળકોને લઇને છે, જેના માટે સોમવારે રાત્રે હૃતિક રોશન ફ્લોરિડાથી મુંબઇ દોડી આવ્યો અને અહીં જ્યારે પરિવાર કોર્ટ પહોંચે તો કોર્ટે બાળકોની કસ્ટડી સુઝાનને આપી દિધી.

જી હાં બાંદ્રાની ફેમિલી કોર્ટે પોતાના ચૂકાદામાં હૃતિક રોશન- સુઝાનના બાળકોની કસ્ટડી સુઝાનને આપી દિધી છે. 17 વર્ષના લગ્ન તૂટ્યા બાદ હૃતિક રોશન માટે આ મોટો ઝટકો છે. આ સંબંધમાં હૃતિક રોશનના વકીલે કોર્ટમાં એક અપીલ દાખલ કરી છે, જેની સુનાવણી 31 ઓક્ટોબર 2014ના રોજ થશે.

વકીલ દીપેશ મહેતાના અનુસાર હૃતિક રોશન અને સુઝાનના મ્યૂચલ કંસેંટના બાદ છુટાછેડા માટે અરજી આપી છે અને બંને સાથે વાતચીત કર્યા બાદ કાઉન્સીલરે પણ પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપી દિધો છે. તાજેતરમાં બંને બાળકો રેહાન અને હ્યદાની કસ્ટડી સુઝાનને આપી દિધી છે.

વકીલે તે વાતોને અફવાહ ગણાવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે હૃતિક રોશન અને સુઝાના છુટાછેડા રદ થશે અને બંનેનું ફરીથી મિલન થશે. તો બીજી તરફ બાળકોની કસ્ટડીને લઇને ઉડેલી અફવાઓ પર પણ વકીલ મહેતાએ પૂર્ણવિરા મુક્યું અને કહ્યું કે સુઝાનને કસ્ટડી મળતાં હૃતિક રોશને કોઇ વાંધો ઉઠાવ્યો નથી. હૃતિક રોશન અને સુઝાને ડિવોર્ડની પ્રક્રિયા ઓક્ટોબર સુધી પુરી થવાની આશા છે.

 હૃતિક રોશન માટે ઝટકો

હૃતિક રોશન માટે ઝટકો

બાંદ્રાની ફેમિલી કોર્ટે પોતાના ચૂકાદામાં હૃતિક રોશન- સુઝાનના બાળકોની કસ્ટડી સુઝાનને આપી દિધી છે. 17 વર્ષના લગ્ન તૂટ્યા બાદ હૃતિક રોશન માટે આ મોટો ઝટકો છે.

31 ઓક્ટોબર 2014ના રોજ સુનાવણી

31 ઓક્ટોબર 2014ના રોજ સુનાવણી

આ સંબંધમાં હૃતિક રોશનના વકીલે કોર્ટમાં એક અપીલ દાખલ કરી છે, જેની સુનાવણી 31 ઓક્ટોબર 2014ના રોજ થશે.

રેહાન અને હ્યદાની કસ્ટડી સુઝાનને આપી

રેહાન અને હ્યદાની કસ્ટડી સુઝાનને આપી

વકીલ દીપેશ મહેતાના અનુસાર હૃતિક રોશન અને સુઝાનના મ્યૂચલ કંસેંટના બાદ છુટાછેડા માટે અરજી આપી છે અને બંને સાથે વાતચીત કર્યા બાદ કાઉન્સીલરે પણ પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપી દિધો છે. તાજેતરમાં બંને બાળકો રેહાન અને હ્યદાની કસ્ટડી સુઝાનને આપી દિધી છે.

અફવાઓ પર પૂર્ણવિરામ

અફવાઓ પર પૂર્ણવિરામ

કસ્ટડીને લઇને ઉડેલી અફવાઓ પર પણ વકીલ મહેતાએ પૂર્ણવિરામ મુક્યું અને કહ્યું કે સુઝાનને કસ્ટડી મળતાં હૃતિક રોશને કોઇ વાંધો ઉઠાવ્યો નથી. હૃતિક રોશન અને સુઝાને ડિવોર્ડની પ્રક્રિયા ઓક્ટોબર સુધી પુરી થવાની આશા છે.

English summary
The final hearing of Hrithik Roshan and Sussanne Khan divorce is slated to take place on October 31 while the custody of their kids Hridaan and Hrehaan is given to Sussanne.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X