Pics : તમન્નાની તમન્ના : નો કિસ-નો બિકિની
નવી દિલ્હી, 19 માર્ચ : દક્ષિણ ભારતના સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયાનું કહેવું છે કે તેઓ પોતાની બોલ્ડ ઇમેજ બનાવવા નથી માંગતાં. તેથી તેઓ નથી કિસિંગ સીન્સ કરવાના કે નથી બિકિની પહેરવાનાં. તમન્નાનું કહેવું છે કે તેઓ સારી ફિલ્મો કરવા માંગે છે કે દર્શકો મનોરંજન કરે અને તેમને ગમે.
તમન્ના ભાટિયા હાલ 1983માં આવેલ હિમ્મતવાલા ફિલ્મની રીમેકમાં કામ કરી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા સાજિદ ખાન અને કો-સ્ટાર અજય દેવગણ છે. તમન્નાનું કહેવું છે કે તેઓ હિન્દી ફિલ્મોમાં પોતાનો એક મુકામ સ્થાપવા માંગે છે. તેથી તેઓ ફિલ્મમાં પોતાની ભૂમિકાઓ અંગે વધુ ગંભીર છે. આ અગાઉ તેમણે 2005માં ચાંદ સા રોશન ચેહરા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
તમન્ના ભાટિયાએ જણાવ્યું કે તેમને દક્ષિણ ભારતીય ફિલ્મો તરફથી ઑફર્સ મળી રહી છે, પરંતુ તેઓ માત્ર તેવી જ ફિલ્મો કરવા માંગે છે કે જે અલગ અને મનોરંજક હોય.
આવો તસવીરોમાં જોઇએ હિમ્મતવાલાના તમન્ના ભાટિયા.

નો કિસ-નો બિકિની
દક્ષિણ ભારતના સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયાનું કહેવું છે કે તેઓ પોતાની બોલ્ડ ઇમેજ બનાવવા નથી માંગતાં. તેથી તેઓ નથી કિસિંગ સીન્સ કરવાના કે નથી બિકિની પહેરવાનાં. તમન્નાનું કહેવું છે કે તેઓ સારી ફિલ્મો કરવા માંગે છે કે દર્શકો મનોરંજન કરે અને તેમને ગમે.