ઈલિયાના ડિક્રૂઝની હૉટનેસથી ગરમાયુ સોશિયલ મીડિયાનુ તાપમાન, તમે પણ જુઓ
બી ટાઉનની ફેમસ હૉટ અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ છેલ્લી વાર ફિલ્મ પાગલપંતીમાં જોવા મળી હતી. ફિલ્મો સાથે જ તેની હૉટનેસનો જલવો સોશિયલ મીડિયા પર જોરદાર છવાયેલો રહે છે. ઘણીવાર ઈલિયાના પોતાની હૉટનેસથી ઈન્ટરનેટનુ તાપમાન વધારતી રહે છે.
હૉટ ફોટો
આ જ કારણ છે કે ફેન્સ પણ તેની જબરદસ્ત હૉટનેસ જોઈ પોતાની આંખોને ઠંડક આપે છે. તમે પણ જો ઈલિયાનાનો હૉટ ફોટો વીડિયો જોઈ લેશો તો તેના દીવાના થઈ જશો.
|
સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ
ઈલિયાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ખુદ પણ પોતાની સેક્સી ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
|
બિકિની લુક
ઘણીવાર ઈલિયાનાનો બોલ્ડ લુક વાયરલ થતો રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેનો બિકિની લુક ફેન્સ ખૂબ પસંદ કરે છે.
|
લેટેસ્ટ પોસ્ટ
ઈલિયાનાનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેના બોલ્ડ ફોટો વીડિયોથી ભરેલુ પડ્યુ છે. આ જ કારણ છે કે માત્ર ઈન્સ્ટાગ્રામ પર તેના 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેની લેટેસ્ટ પોસ્ટ પર નજર રાખે છે.
|
પર્સનલ લાઈફ
વાત કરીએ ઈલિયાનાની પર્સનલ લાઈફની તો થોડા સમય પહેલા ઈલિયાના ઑસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે પોતાના બ્રેકઅપના સમાચારો માટે ઘણી ચર્ચામાં હતી.
|
બ્રેકઅપના સમાચાર
ઈલિયાના ઘણા સમયથી એન્ડ્રયુ નીબોનને ડેટ કરી રહી હતી પરંતુ હાલમાં બંને અલગ થઈ ગયા છે. પોતાના બ્રેકઅપના સમાચાર પણ ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યા હતા.
કરિયરની શરૂઆત
ઈલિયાનાએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી. ત્યારબાદ તેણે તેલુગુ ફિલ્મ દેવદાસુથી પોતાના કરિયરની શરૂઆત કરી. જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલી પરંતુ તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી.
|
સુપરહિટ ફિલ્મો
ઈલિયાના બૉલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.
બૉલિવુડ ફિલ્મો
ઈલિયાનાએ બરફી, બાદશાહો, ફટા પોસ્ટર નીકલા હીરો, રુસ્તમ, મે તેરા હીરો અને પાગલપંતી જેવી ઘણી ફિલ્મો કરી છે.
આ પણ વાંચોઃ આભા પૉલના હૉટ ટૉપલેસ ફોટા જોઈને તમે તેના પરથી નજર નહિ હટાવી શકો