હૉટ કલરફૂલ બિકિની સાથે ઈલિયાના ડિક્રૂઝે કર્યા મદહોશ, જુઓ બોલ્ડ Pics
ઈલિયાના ડિક્રૂઝના થોડા સમય પહેલા પણ બિકીનીમાં ઘણા ફોટા વાયરલ થયા હતા. આ વખતે ફરિથી ઈલિયાનાએ એક એવો ફોટો શેર કર્યો છે જેને જોતા જ તમારા હોશ ઉડી જશે. ઈલિયાનાએ આ વખતે ફરીથી બિકિનીમાં પોતાનો લેટસ્ટ ફોટો શેર કર્યો છે કે જે ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ઈલિયાના કલરફૂલ બિકિનીમાં મદહોશ કરી રહી છે. આ ફોટામાં બિકિની પહેરીને પોતાના સેક્સી અંદાજમાં તે સૂતા સૂતા પોઝ આપી રહી છે કે જે તેને વધુ બોલ્ડ અને હૉટ બતાવે છે. તમને જણાવી દઈએ કે ઈલિયાના બહુ જલ્દી મોટા પડદે વાપસી કરવા જઈ રહી છે.

ફિલ્મ પાગલપંતી માટે ખૂબ જ ઉત્સાહિત
તે 22 નવેમ્બરે રિલીઝ થનારી પોતાની ફિલ્મ પાગલપંતી માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ કોમેડી ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, જહોન અબ્રાહમ સાથે ઘણા મોટા કલાકારો જોવા મળશે.
|
સેક્સ વર્કઆઉટની જેમ છે
આનુ નિર્દેશન અનીસ બઝમીએ કર્યુ છે. હાલમાં જ ઈલિયાના આ વાત માટે પણ ચર્ચામાં છે જ્યારે તેણે કહ્યુ હતુ કે સેક્સ વર્કઆઉટની જેમ છે. ચાલો તમને ઈલિયાનાના બીજા પણ સેક્સી ફોટા બતાવીએ.
વધુ ફોટા...
આ પણ વાંચોઃ Video: Haiya Ho Song- રાકુલ પ્રીતે હૉટ ડાંસથી લગાવી આગી, રિલીઝ થયુ મરજાવાંનું શાનદાર ગીત

બોલ્ડ ઈલિયાના
બોલિવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં શામેલ છે. તે ઘણીવાર પોતાના ફોટાના કારણે ચર્ચામાં રહે છે.

ખાસ કરીને બિકિનીમાં
બિકિનીમાં તેના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ તેનો વધુ એક ફોટો વાયરલ છે.

પોતાની સુંદરતા
જો કે ફિલ્મોની દ્રષ્ટિએ જોઈએ તો ઈલિયાના ખાસ કંઈ કરી શકી નથી. પરંતુ પોતાની સુંદરતાથી છવાયેલી રહે છે.

વર્કઆઉટ
હાલમાં જ ઈલિયાના એ વાત માટે ચર્ચામાં છે જ્યારે તેણે કહ્યુ હતુ કે સેક્સ એક વર્કઆઉટની જેમ છે.

ઈમોશન પણ હોવા જોઈએ
ઈલિયાનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે સેક્સનો આનંદ લેવો જોઈએ પરતુ સાથે કંઈક ઈમોશન પણ હોવા જોઈએ.

સાઉથથી શરૂઆત
સાઉથથી ઈલિયાનાએ પોતાના કરિયરની શરૂઆત કરી. આ તેનો એક સાઉથ ફિલ્મનો ફોટો છે.