• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઈલિયાના ડિક્રૂઝે પોસ્ટ કર્યો ખૂબ જ હૉટ ફોટો, બિકિની પહેરીને વરસાવ્યો કહેર!

By Desk
|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ ભલે કોઈ ફિલ્મનો ભાગ ન હોય પરંતુ કોઈને કોઈ કારણે તે હંમેશા છવાયેલી રહે છે. હાલમાં પણ કંઈક આવુ જ થયુ છે કારણકે તેનો ખૂબ જ સેક્સી ફોટો વાયરલ થઈ રહ્યો છે. ઘણીવાર તે પોતાના ફોટા માટે ચર્ચામાં રહે છે. તેણે એક બિકિની ફોટો શેર કર્યો છે જેને જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. થોડા સમય પહેલા પણ તેના અમુક બિકિની ફોટા વાયરલ થયા હતા. આ વખતે ફરીથી ઈલિયાનાએ એક એવો ફોટો શેર કર્યો છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

બિકિની પહેરીને તડકાની મઝા

બિકિની પહેરીને તડકાની મઝા

આ ફોટાની વાત કરીએ તો ઈલિયાના ડિક્રૂઝ બિકિની પહેરીને તડકાની મઝા લઈ રહી છે. ફોટો સામે આવતા જ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્યા છે. અભિનેત્રીએ ફોટો પોસ્ટ કરીને કેપ્શન લખ્યુ છે, 'સનડેઝ ફરીથી.'

ટ્રોલિંગનો સામનો

ટ્રોલિંગનો સામનો

ઈલિયાના ડિક્રૂઝ એ અભિનેત્રીઓમાંની એક છે કે જે સાઉથ અને બૉલિવુડ દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે. થોડા સમય પહેલા તેને પોતાની બૉડી માટે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાદમાં બધુ ઠીક થઈ ગયુ.

વર્કફ્રંટ

વર્કફ્રંટ

વર્કફ્રંટની વાત કરીએ તો ઈલિયાના હાલમાં પોતાની આવનારી ફિલ્મ અનફેર અને લવલીને લઈને સમાચારોમાં છે. જાણવા મળ્યા મુજબ આ ફિલ્મ હરિયાણા બેઝ્ડ થવાની છે અને આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રણદીપ હુડ્ડા હશે. ફેન્સ આને લઈને ઘણી રાહ જોઈ રહ્યા છે કારણકે ઈલિયાનાએ ઘણા સમયથી કોઈ ફિલ્મમાં કામ કર્યુ નથી.

જબરદસ્ત ફેન ફોલોઈંગ

જબરદસ્ત ફેન ફોલોઈંગ

અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ઈલિયાના ડિક્રૂઝનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ એન્ડ્ર્યુ સાથે તેના રોમેન્ટીક ફોટાથી ભરેલુ છે. તમને જણાવી દઈએ કે ઈલિયાનાએ ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યુ છે અને લોકોને તેનો અભિનય પસંદ છે.

પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફ

તે પોતાના ફેન્સ માટે લેટેસ્ટ પોસ્ટ અપડેટ કરતી રહે છે. થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર સુંદર સેલ્ફી પોસ્ટ કરી. તેની પર્સનલ લાઈફ વિશે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ઈલિયાના ડિક્રૂઝ લાંબા સમયથી ઑસ્ટ્રેલાઈ ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નિબોનને ડેટ કરી રહી છે. એટલુ જ નહિ બંનેએ ગૂપચૂપ લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા.

English summary
Ileana Dcruz post hot and bold bikini photo, Fans gone crazy on this pics!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X