• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : ડબલ ડોઝ : હૉટ હસીનાઓ સાથે ‘લાલ’ તડકો!

|
Google Oneindia Gujarati News

લાલ રંગ હંમેશા સ્ત્રીઓને પ્રિય રહ્યો છે, તો પુરુષો પણ લાલ રંગે રંગાયેલી સ્ત્રીઓના દીવાનાં થતા હોય છે. આ લાલ રંગનો તડકો જો ગ્લૅમરસ જગતની હૉટ હસીનાઓ સાથે લાગે, તો હૉટ હસીનાઓ વધુ હૉટ થઈ જાય છે.

ભારતીય સિનેમામાં પછી તે દક્ષિણ ભારતીય સિનેમા સૉલીવુડ હોય કે હિન્દી સિનેમા બૉલીવુડ હોય, લાલ રંગ હમેશા નિર્માતા-દિગ્દર્શકોથી લઈ દર્શકો સુધી તમામને ગમતું હોય છે. અનેક ફિલ્મોમાં ખાસ તો અભિનેત્રીઓ વધુમાં વધુ આકર્ષક લાગે, તે માટે લાલ રંગના પરિધાનો તે પછી સાડી હોય કે ડ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે.

આવો આજે આપણે તસવીરોમાં જોઇએ રેડ એન્ડ હૉટ હસીનાઓ અને જાણીએ લાલ રંગ અંગે વિશે :

અમલા પૌલ

અમલા પૌલ

લાલ રંગ એમ તો ચેતવણીની નિશાની હોય છે, પણ આ લાલ રંગ જો હસીનાઓ ઉપર ચડે, તો તેને વધુ હસીન બનાવી દે છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

લાલ અને ગુલાબી રંગના કપડા વધારે પહેરતી મહિલાઓમાં ફર્ટિલિટિ એટલે કે પ્રજનન ક્ષમતા વધારે હોય છે. હાલમાં એક અમેરિકાની શોધમાં આ વાતની ખબર પડી છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

આ શોધ દરમિયાન 18 થી લઇને 47 વર્ષની 124 મહિલાઓનો અભ્યાસ કર્યો જેમાં માસિક ચક્ર અને કપડાના રંગની વિગતો લીધી હતી.

અમીષા પટેલ

અમીષા પટેલ

આ સિવાય એ પણ જાણકારી મળી હતી કે, ફર્ટાઇલ દિવસોમાં તે કયા રંગના કપડા વધારે પહેરે છે.

અમૃતા પાટકી

અમૃતા પાટકી

અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે, જે મહિલાઓ લાલ અને ગુલાબી રંગના કપડાઓ વધુ પહેરે છે તે મહિલાઓમાં બીજાની અપેક્ષાઓ કરતા વધારે ફર્ટિલિટી હોય છે.

અમૃતા પાટકી

અમૃતા પાટકી

સંશોધકોએ જણાવ્યુ હતુ કે, આ અભ્યાસ માણસો પર કરવામાં આવેલી પહેલી શોધ છે

અમૃતા વલ્લી

અમૃતા વલ્લી

આ શોધનો આધાર બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીનો અભ્યાસ છે જેમાં જાણવા મળ્યુ હતુ કે, મહિલાઓ તેમની કામેચ્છાના સંકેત આપવા માટે કયા રંગના કપડાઓને પસંદ કરે છે તો તેમાં લાલ રંગને સૌથી વધુ લોકપ્રિય બતાવ્યા હતા.

અનાઇકા સોટી

અનાઇકા સોટી

જે સ્ત્રીઓ લાલ રંગ પહેરે છે, તેઓ બેદરકાર સેક્સમાં વધુ રસ લેતી હોય છે.

એંજેલા જૉન્સન

એંજેલા જૉન્સન

વૈજ્ઞાનિકની શોધમાં જણાવ્યા મુજબ લાલ પરિધાનમાં સજ્જ સ્ત્રીઓ પુરુષોને પણ વધુ આકર્ષક લાગે છે.

અંજલિ

અંજલિ

જો આપ આપની સેક્સ ડ્રાઈવને વધુ હોટ એન્ડ સેક્સી બનાવવા ઈચ્છો છો તો બેડ પર લાલ રંગના કપડાં પહેરો. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લાલ રંગને જોતા શારીરિક ક્ષમતા અને કામોતેજના વધી જાય છે.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

ઈમોશન જર્નલમાં છપાયેલા લેખમાં વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે જ્યારે આપણી સામે લાલ રંગ હોય છે તો તે સમયે આપણી પ્રતિક્રિયા વધુ તેજ અને ઉત્તેજક બની જાય છે.

અનુ સ્મૃતિ

અનુ સ્મૃતિ

આ સંશોધન પ્રમાણે, ફક્ત બેડ પર જ નહીં પણ જે વ્યક્તિ જીવનમાં હતાશ થઈ ગયો હોય તેના માટે લાલ રંગનો ઉપયોગ ફાયદાકારક છે.

આરતી પુરી

આરતી પુરી

ન્યૂયોર્કના રોચેરસ્ટાર યુનિવર્સિટીમાં સાયકોલોજીસ્ટ એન્ડ્રુ ઈલિયટે જણાવ્યું છે કે તે તમારી શારીરિક ક્રિયાઓને પણ તેજ કરે છે તેથી તે આંતરિક જીવનમાં પણ ફાયદાકારક છે.

અસ્વથા

અસ્વથા

સામાન્ય રીતે લાલ અને ગુલાબી રંગ દરેક યુવતીને પસંદ હોય છે. પ્રેમની અભિવ્યક્તિ કરવાની ક્ષમતા આ બે રંગમાં જેટલી ઉત્કટ છે, તેટલી અન્ય કોઇ રંગ ધરાવતાં નથી. એટલે જ તો આજે તમે જ્યાં નજર નાખશો, ત્યાં લાલ કે ગુલાબી રંગનું જ વર્ચસ્વ છવાયેલું જોવા મળશે.

અસીન

અસીન

દંતકથા હોય કે સંસ્કૃતિને લક્ષ્યમાં લો, લાલ રંગ રૉમૅન્સ સખત રીતે સાથે જોડાયેલો છે.

અસીન

અસીન

‘ યે લાલ રંગ કબ મુઝે છોડેગા?' કાકાનું ( રાજેશખન્ના) ફિલ્મમાં ગાયેલું આ ગીત સારું એવું પ્રખ્યાત હતું.

ઔસીમા આહ્વને

ઔસીમા આહ્વને

પુરુષોને સ્ત્રી ઉપર લાલ રંગ ગમે છે તેના મૂળિયા ઇવલૂશનરી ભૂતકાળમાં છુપાએલા છે.

ભૈરવી ગોસ્વામી

ભૈરવી ગોસ્વામી

બબુન, માંકડા, ચિમ્પૅન્ઝી જેવા આપણાં ફીમેલ પ્રાઇમેટ સંબંધીઓ જ્યારે એમની ફલદ્રુપતાની ટોચે હોય, મતલબ અંડમોચન, ઑવુલ્યેશન સમયમાં હોય ત્યારે એમના ગુપ્તાંગ લાલચોળ બની જતા હોય છે, જે નર માટે સિગ્નલ હોય છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

નર આ જોઈ સમજી જાય કે સમાગમ માટે આ મહત્વનો સમય છે. આમ આ લાલ રંગ નરને આકર્ષતો હોય છે.

ક્લાઉડિયા સિએસ્લા

ક્લાઉડિયા સિએસ્લા

આવી જ રીતે માનવજાતમાં પણ સ્ત્રી જ્યારે ovulation સમયમાંથી પસાર થતી હોય ત્યારે બ્લડ વેસલ ઍક્ટિવિટિ વધી જવાથી એના ચહેરા લાલ ગુલાબી રંગ પકડી લેતા હોય છે.

દિવ્યા ભંડારી

દિવ્યા ભંડારી

આમ સામાજિક અને બાયલૉજિકલ લાલ રંગ રૉમૅન્સ સાથે જોડાઈ ગયો છે.

ફરાહ ખાન

ફરાહ ખાન

આપણે ત્યાં પણ લગ્નસમયે કન્યા લાલ શેડ આધારિત કપડાંમાં શોભતી હોય છે.

ગહેના વશિષ્ઠ

ગહેના વશિષ્ઠ

લાલ રંગની બંગડીઓ, લાલ રંગની સાડીઓ સ્ત્રીની પહેલી પસંદ હોય છે. આધુનિક યુવતીઓમાં પણ લાલ રંગની ટી-શર્ટ વધુ પ્રચલિત હોય છે.

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી

ટૂંકમાં સ્ત્રી જ્યારે લાલ રંગે સજધજ હોય તો પુરુષ એના પ્રત્યે વધુ આકર્ષાય તે હકીકત છે.

ઈશા કોપીકર

ઈશા કોપીકર

સ્ત્રી ઉપરનો લાલ રંગ શબ્દો વગરનું એક આમંત્રણ છે.

ઈશા ચાવલા

ઈશા ચાવલા

‘બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી, ગજરા મહેકેગા...’ ભારતીય સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ ઘણા ઇશારાઓ કરી જાય છે.

ઈશા સરવાણી

ઈશા સરવાણી

આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ કારણો છે. એક કારણ ઇવલૂશન સાથે જોડાયેલું છે.

કહકશા આર્યન

કહકશા આર્યન

સર્વાઇવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રૅફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવ-લેન્થ હાયેસ્ટ હોય છે. બીજા રંગના કિરણો air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

તેનું કારણ એની હાયેસ્ટ વેવ-લેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે. જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?

કાર્તિકા નાયર

કાર્તિકા નાયર

દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે.

કૌશા

કૌશા

લાલ રંગનો ઉપયોગ માંગલિક પ્રસંગોમાં પ્રમુખસ્‍થાન ધરાવે છે.

કોએના મિત્રા

કોએના મિત્રા

લાલ રંગ બળ, ઉત્‍સાહ, સ્‍ફૂર્તિ, પરાક્રમ, હર્ષ, ધન-ધાન્‍ય, વિપુલસંપત્તિ, સમૃધ્ધિ અને લાભ-શુભને પ્રગટ કરનાર છે.

લક્ષ્મી મેનન

લક્ષ્મી મેનન

ધ્‍વજા ચઢાવનાર યજમાન માટે આ રંગ પ્રેરણાસ્‍ત્રોત બને છે, પરિવર્તન લાવે છે અને તેમને ભગવાનમાં લાલ રંગે રંગાઈ જવાની પ્રેરણા આપે છે.

માધુરી ભટ્ટાચાર્ય

માધુરી ભટ્ટાચાર્ય

હિન્દુ લગ્નોમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવાની મનાઈ છે. કારણ કે આપણે ત્યાં એવી માન્યતા છે કે, કાળો રંગ અશુભ હોય છે. દુલ્હન બનેલી કન્યાની દરેક વસ્તુનો રંગ લાલ હોવો જોઈએ, ને તેની ઉપર એટલે જ ખાસ ભાર આપવામાં આવે છે.

મધુરિમા તુલી

મધુરિમા તુલી

મોટાભાગના લોકો તેને અંધ વિશ્વાસ માનીને આ વાત માનતા નથી કારણ કે, આજકાલ અનેક રંગના વેડિંગ ડ્રેસ ફેશનમાં ચાલી રહ્યા છે. એટલે આજકાલ લગ્નમાં વર-કન્યાને પણ તેમના સંબંધીઓ પણ આ વાતને અંધવિશ્વાસ માનીને ટાળી દે છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

જ્યોતિષ પ્રમાણે પણ શુભ કાર્ય લગ્નમાં લાલ, પીળા અને ગુલાબી રંગને વધુ માન્યતા આપવામાં આવી છે. કારણ કે લાલ રંગ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય એ છે કે, લાલ રંગ ઊર્જાનો સ્ત્રોત છે. સાથે જ લાલ રંગ હકારાત્મક ઊર્જાનું પ્રતીક પણ છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

તેનાની વિપરીત વાદળી, ભૂરા અને કાળા રંગ પહેરવાની માનાઈ કરવામાં આવી છે. કારણ કે આ રંગો નિરાશાવાદી રંગોના પ્રતીક છે અને એવી ભાવનાઓને શુભ કાર્યોમાં ન આવવા દેવી જોઈએ.

મેઘના નાયર

મેઘના નાયર

જ્યારે કાર્યની શરૂઆતમાં જ કોઈ નકારાત્મક વિચાર મનમાં જન્મ લે તો સંબંધોનો આધાર મજબૂત બની શકતો નથી. એટલે લગ્નમાં કન્યાની માટે લાલ રંગ વિશેષ શુભ માનવામાં આવે છે.

નંદના સેન

નંદના સેન

તમારે તમારી શારીરિક ક્ષમતા અને ગતિ વધારવી છે તો હાજર છે એક સાવ સરળ ઉપાય. એક નવી અભ્યાસ અનુસાર આનો ઉપાય છે લાલ રંગને નિહાળવો.

નંદિની

નંદિની

ઇમોશન જર્નલના હાલના અંક પ્રમાણે વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં જાણ્યું કે મનુષ્યોને જ્યારે લાલ રંગ બતાવવામાં આવે છે ત્યારે તેમની પ્રતિક્રિયા વધુ ઝડપી અને મજબૂત બની જાય છે.

નતાશા

નતાશા

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ શોધ વેટ લિફ્ટિંગ જેવી રમતોમાં ઉપયોગી સાબિત થઇ શકે છે, જેમાં શક્તિ અને ઝડપની જરૂર પડે છે.

નયનતારા

નયનતારા

લાલ રંગનો આપણી સંસ્કૃતિમાં દરેક સ્થળે મહત્વ છે, તે તો આપે જોઈ જ લીધું.

નીતિ ટેલર

નીતિ ટેલર

Red,લાલ,રતુમડો...આમ તો મંગલમય વાતાવરણનો સુચક છે આ રંગ

નીતૂ ચંદ્રા

નીતૂ ચંદ્રા

રેડ જાયન્ટ સ્ટારથી લઈને ટ્રાફિક સિગ્નલ સુધી આ રંગ છૂટથી વપરાય છે.લીપ્સ્ટીક થી લઈને બંગાળીઓમાં ફેવરીટ એવો અળતો પણ લાલ જ હોય છે.લોહીનો રંગ પણ લાલ અને આપણી જીભડીનો રંગ પણ લાલ...

નેહા ધુપિયા

નેહા ધુપિયા

લાલ આક્રમકતા અને વર્સેટીલીટીનો સુચક છે.

નિકોલે

નિકોલે

તાજગી અને વિચારોના વાવાઝોડા લાલ રંગી હોય તો બ્લાસ્ટ આપોઆપ આવવાનો.

પાખી હેગડે

પાખી હેગડે

"ક્લોક્વર્ક ઓરેન્જ" ફિલ્મના ટાઈટલમાં પણ લાલનો નજીકનો ઓરેન્જ રંગ બતાવે છે પણ,શરૂઆતમાં તો લાલ જ પ્રમુખ કલર તરીકે દેખાય છે.

પૂનમ બાજવા

પૂનમ બાજવા

એસ્ટ્રોલોજી મંગળ ગ્રહને લાલ રંગ આપે છે અને લાલ રંગનું જ રત્ન પહેરવું એવું કહે છે.

પૂનમ ઝવેર

પૂનમ ઝવેર

જયારે એસ્ટ્રોનોમી રેડ જાયન્ટ અવસ્થા એટલે સ્ટારના મૃત્યુની આગાહી બતાવતું ચિહ્ન. યેસ, વાત છે લાઈફના લાલ રંગની.

પાર્વતી મિલ્ટન

પાર્વતી મિલ્ટન

યેસ,વાત છે લાઈફના લાલ રંગની.જોય અને જેલસીની.ના,જેલસીનો રંગ તો લીલો છે એવું શેક્સપિયર સાહેબ કહી ગયા છે એટલે એ રીતે આમાં નહિ ગણીએ.પણ હા,ઘણા સબંધોનો અંત લોહીયાળ આવતો હોય છે.ખાસ કરીને પ્રેમનો.

પિયા

પિયા

લાલ ગુલાબથી શરુ થયેલો પ્રેમ ક્યારેક લોહીભીનો બની જાય છે.ના,હિંસાની વાત નથી.દિલના થયેલા ક્રેશની વાત છે.

રાખી સાવંત

રાખી સાવંત

લોહી ન નીકળીને પણ દિલ રક્તિમ થઇ જાય એ પ્રેમની કઠણાઈ છે.પ્રેમ સિવાય સબંધોમાં પડતી ગાંઠો પણ લોહી બાળે છે.

રાખી સાવંત

રાખી સાવંત

એનાથી નીકળતી વેદનાની વરાળનો રંગ પણ લાલ હોય છે.કેમકે એમાં તમારા આનંદ ઉલ્લાસની ક્ષણોની તડપતી ધૂમ્રસેર હોય છે.

રમ્યા શ્રી

રમ્યા શ્રી

સ્વપ્નાઓ માણસને દીવાનો બનાવે છે પણ,જ્યારે એ સ્વપ્ન તૂટે છે ત્યારે એ પણ વીખરાઈને ઘાવમાંથી નીકળતા લોહીની જેમ થીજી જવાના હોય છે.

રસિકા

રસિકા

સુર્યની સામે આંખ બંધ કરીને જોઈએ ત્યારે આંખ આગળ લાલ રંગ દેખાય છે.એ શેનું સુચક છે?સિમ્પલી એ કે આંખ બંધ કરીને સુર્ય સામે જોવાનું સાહસ કરી શકો એટલી તાકાત તમારામાં પડી છે.અને એ સુર્ય તમારી અંદર છે.

રીમા સેન

રીમા સેન

સુર્ય ભગવાન લાલ અશ્વો પર સવાર થઈને આપના માટે સવાર લાવે છે.કેમ લાલ જ?કેમકે શક્તિનો ધસમસતો વેગ તડકો બનીને તમારા માંહ્યલાને હલબલાવે એ સવારની ડીમાંડ છે

રેયા

રેયા

લાલ રંગ એમ તો ચેતવણીની નિશાની હોય છે, પણ આ લાલ રંગ જો હસીનાઓ ઉપર ચડે, તો તેને વધુ હસીન બનાવી દે છે.

રૂપા નટરાજ

રૂપા નટરાજ

લાલ અને ગુલાબી રંગના કપડા વધારે પહેરતી મહિલાઓમાં ફર્ટિલિટિ એટલે કે પ્રજનન ક્ષમતા વધારે હોય છે. હાલમાં એક અમેરિકાની શોધમાં આ વાતની ખબર પડી છે.

રુખસાર

રુખસાર

આ શોધ દરમિયાન 18 થી લઇને 47 વર્ષની 124 મહિલાઓનો અભ્યાસ કર્યો જેમાં માસિક ચક્ર અને કપડાના રંગની વિગતો લીધી હતી.

સાઈ તમ્હાણકર

સાઈ તમ્હાણકર

આ શોધ દરમિયાન 18 થી લઇને 47 વર્ષની 124 મહિલાઓનો અભ્યાસ કર્યો જેમાં માસિક ચક્ર અને કપડાના રંગની વિગતો લીધી હતી.

સામંથા

સામંથા

આ સિવાય એ પણ જાણકારી મળી હતી કે, ફર્ટાઇલ દિવસોમાં તે કયા રંગના કપડા વધારે પહેરે છે.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે, જે મહિલાઓ લાલ અને ગુલાબી રંગના કપડાઓ વધુ પહેરે છે તે મહિલાઓમાં બીજાની અપેક્ષાઓ કરતા વધારે ફર્ટિલિટી હોય છે.

સરમી કરાતી

સરમી કરાતી

સંશોધકોએ જણાવ્યુ હતુ કે, આ અભ્યાસ માણસો પર કરવામાં આવેલી પહેલી શોધ છે

શર્મા સિકંદર

શર્મા સિકંદર

આ શોધનો આધાર બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીનો અભ્યાસ છે જેમાં જાણવા મળ્યુ હતુ કે, મહિલાઓ તેમની કામેચ્છાના સંકેત આપવા માટે કયા રંગના કપડાઓને પસંદ કરે છે તો તેમાં લાલ રંગને સૌથી વધુ લોકપ્રિય બતાવ્યા હતા.

શીના નાયર

શીના નાયર

જે સ્ત્રીઓ લાલ રંગ પહેરે છે, તેઓ બેદરકાર સેક્સમાં વધુ રસ લેતી હોય છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

વૈજ્ઞાનિકની શોધમાં જણાવ્યા મુજબ લાલ પરિધાનમાં સજ્જ સ્ત્રીઓ પુરુષોને પણ વધુ આકર્ષક લાગે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

જો આપ આપની સેક્સ ડ્રાઈવને વધુ હોટ એન્ડ સેક્સી બનાવવા ઈચ્છો છો તો બેડ પર લાલ રંગના કપડાં પહેરો. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લાલ રંગને જોતા શારીરિક ક્ષમતા અને કામોતેજના વધી જાય છે.

શ્રિયા સરન

શ્રિયા સરન

ઈમોશન જર્નલમાં છપાયેલા લેખમાં વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે જ્યારે આપણી સામે લાલ રંગ હોય છે તો તે સમયે આપણી પ્રતિક્રિયા વધુ તેજ અને ઉત્તેજક બની જાય છે.

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણ

આ સંશોધન પ્રમાણે, ફક્ત બેડ પર જ નહીં પણ જે વ્યક્તિ જીવનમાં હતાશ થઈ ગયો હોય તેના માટે લાલ રંગનો ઉપયોગ ફાયદાકારક છે.

સ્પૂર્તિ દાસ

સ્પૂર્તિ દાસ

ન્યૂયોર્કના રોચેરસ્ટાર યુનિવર્સિટીમાં સાયકોલોજીસ્ટ એન્ડ્રુ ઈલિયટે જણાવ્યું છે કે તે તમારી શારીરિક ક્રિયાઓને પણ તેજ કરે છે તેથી તે આંતરિક જીવનમાં પણ ફાયદાકારક છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

સામાન્ય રીતે લાલ અને ગુલાબી રંગ દરેક યુવતીને પસંદ હોય છે. પ્રેમની અભિવ્યક્તિ કરવાની ક્ષમતા આ બે રંગમાં જેટલી ઉત્કટ છે, તેટલી અન્ય કોઇ રંગ ધરાવતાં નથી. એટલે જ તો આજે તમે જ્યાં નજર નાખશો, ત્યાં લાલ કે ગુલાબી રંગનું જ વર્ચસ્વ છવાયેલું જોવા મળશે.

સન્ની લિયોન

સન્ની લિયોન

દંતકથા હોય કે સંસ્કૃતિને લક્ષ્યમાં લો, લાલ રંગ રૉમૅન્સ સખત રીતે સાથે જોડાયેલો છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

યે લાલ રંગ કબ મુઝે છોડેગા?' કાકાનું ( રાજેશખન્ના) ફિલ્મમાં ગાયેલું આ ગીત સારું એવું પ્રખ્યાત હતું.

સન્ની લિયોન

સન્ની લિયોન

પુરુષોને સ્ત્રી ઉપર લાલ રંગ ગમે છે તેના મૂળિયા ઇવલૂશનરી ભૂતકાળમાં છુપાએલા છે.

સુર્વી

સુર્વી

બબુન, માંકડા, ચિમ્પૅન્ઝી જેવા આપણાં ફીમેલ પ્રાઇમેટ સંબંધીઓ જ્યારે એમની ફલદ્રુપતાની ટોચે હોય, મતલબ અંડમોચન, ઑવુલ્યેશન સમયમાં હોય ત્યારે એમના ગુપ્તાંગ લાલચોળ બની જતા હોય છે, જે નર માટે સિગ્નલ હોય છે.

સુસાન

સુસાન

નર આ જોઈ સમજી જાય કે સમાગમ માટે આ મહત્વનો સમય છે. આમ આ લાલ રંગ નરને આકર્ષતો હોય છે.

સ્વસ્તિકા

સ્વસ્તિકા

આવી જ રીતે માનવજાતમાં પણ સ્ત્રી જ્યારે ovulation સમયમાંથી પસાર થતી હોય ત્યારે બ્લડ વેસલ ઍક્ટિવિટિ વધી જવાથી એના ચહેરા લાલ ગુલાબી રંગ પકડી લેતા હોય છે.

સ્વાતિ વર્મા

સ્વાતિ વર્મા

આમ સામાજિક અને બાયલૉજિકલ લાલ રંગ રૉમૅન્સ સાથે જોડાઈ ગયો છે.

સ્વાતિ વર્મા

સ્વાતિ વર્મા

આપણે ત્યાં પણ લગ્નસમયે કન્યા લાલ શેડ આધારિત કપડાંમાં શોભતી હોય છે.

સ્વાતિ વર્મા

સ્વાતિ વર્મા

લાલ રંગની બંગડીઓ, લાલ રંગની સાડીઓ સ્ત્રીની પહેલી પસંદ હોય છે. આધુનિક યુવતીઓમાં પણ લાલ રંગની ટી-શર્ટ વધુ પ્રચલિત હોય છે.

સ્વિટી શર્મા

સ્વિટી શર્મા

ટૂંકમાં સ્ત્રી જ્યારે લાલ રંગે સજધજ હોય તો પુરુષ એના પ્રત્યે વધુ આકર્ષાય તે હકીકત છે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

સ્ત્રી ઉપરનો લાલ રંગ શબ્દો વગરનું એક આમંત્રણ છે.

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા

બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી, ગજરા મહેકેગા...’ ભારતીય સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ ઘણા ઇશારાઓ કરી જાય છે.

તાપસી પન્નુ

તાપસી પન્નુ

આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ કારણો છે. એક કારણ ઇવલૂશન સાથે જોડાયેલું છે.

તાપસી

તાપસી

સર્વાઇવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે.

તીર્થ

તીર્થ

લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રૅફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે.

ત્રિશા

ત્રિશા

તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવ-લેન્થ હાયેસ્ટ હોય છે. બીજા રંગના કિરણો air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે

ત્રિશા

ત્રિશા

તેનું કારણ એની હાયેસ્ટ વેવ-લેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે. જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?

તુલિસ જોશી

તુલિસ જોશી

દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે.

ઉજ્વલા રાઉત

ઉજ્વલા રાઉત

લાલ રંગનો ઉપયોગ માંગલિક પ્રસંગોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.

વેદિતા પ્રતાપ સિંહ

વેદિતા પ્રતાપ સિંહ

લાલ રંગ બળ, ઉત્‍સાહ, સ્‍ફૂર્તિ, પરાક્રમ, હર્ષ, ધન-ધાન્‍ય, વિપુલસંપત્તિ, સમૃધ્ધિ અને લાભ-શુભને પ્રગટ કરનાર છે.

વીણા મલિક

વીણા મલિક

ધ્‍વજા ચઢાવનાર યજમાન માટે આ રંગ પ્રેરણાસ્‍ત્રોત બને છે, પરિવર્તન લાવે છે અને તેમને ભગવાનમાં લાલ રંગે રંગાઈ જવાની પ્રેરણા આપે છે.

વીણા મલિક

વીણા મલિક

હિન્દુ લગ્નોમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવાની મનાઈ છે. કારણ કે આપણે ત્યાં એવી માન્યતા છે કે, કાળો રંગ અશુભ હોય છે. દુલ્હન બનેલી કન્યાની દરેક વસ્તુનો રંગ લાલ હોવો જોઈએ, ને તેની ઉપર એટલે જ ખાસ ભાર આપવામાં આવે છે.

ઝૅબિન ખાન

ઝૅબિન ખાન

મોટાભાગના લોકો તેને અંધ વિશ્વાસ માનીને આ વાત માનતા નથી કારણ કે, આજકાલ અનેક રંગના વેડિંગ ડ્રેસ ફેશનમાં ચાલી રહ્યા છે. એટલે આજકાલ લગ્નમાં વર-કન્યાને પણ તેમના સંબંધીઓ પણ આ વાતને અંધવિશ્વાસ માનીને ટાળી દે છે.

ઝૅબિન ખાન

ઝૅબિન ખાન

જ્યોતિષ પ્રમાણે પણ શુભ કાર્ય લગ્નમાં લાલ, પીળા અને ગુલાબી રંગને વધુ માન્યતા આપવામાં આવી છે. કારણ કે લાલ રંગ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય એ છે કે, લાલ રંગ ઊર્જાનો સ્ત્રોત છે. સાથે જ લાલ રંગ હકારાત્મક ઊર્જાનું પ્રતીક પણ છે.

English summary
View Pictures of Indan Actress Who Look Red in Hot in there Red Dresses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X