• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: પ્રિયંકા-નિકની પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સે કરી ધમાલ, ફોટા હવે થયા વાયરલ

|

હાલમાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ સાથે લગ્ન બાદ પોતાના બોલિવુડના દોસ્તો માટે શાનદાર રિસેપ્શન પાર્ટી રાખી હતી કે જે ઘણો ધમાકેદાર સાબિત થઈ. આ પાર્ટીમાં એક એકથી ચઢિયાતા લોકો શામેલ થયા અને લગભગ આખુ બોલિવુડ પરિવાર આનો હિસ્સો બન્યુ. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ઘણા સ્ટાર્સે પ્રિયંકા અને નિક સાથે મળીને ધમાલ કરી હતી. હવે આ પાર્ટીના કેટલાક ન જોયેલા ફોટા વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને તમે ખુશ થઈ જશો. આ ફોટામાં સ્ટાર્સ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. જુઓ Inside Pics.

પ્રિયંકા અને નિક

પ્રિયંકા અને નિક

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પોતાનું રિસેપ્શન દરમિયાન ખૂબ ધમાલ કરી અને હવે તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

ગર્લ ગેંગ

ગર્લ ગેંગ

દિયા મિર્ઝા અને સ્વરા ભાસ્કર સાથે આ ગર્લ ગેંગે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ અને પાર્ટીમાં છવાઈ ગયા.

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર સાથે પ્રિયંકા ચોપડા અને નિક જોનસના આ શાનદાર ફોટો સામે આવ્યો.

રેખા

રેખા

રેખા અને ઉર્માલા માતોંડકરના આ ફોટાને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

શાનદાર જોડી

શાનદાર જોડી

આ પ્રસંગે નિક જોનસ અને પ્રિયંકા ચોપડા ઘણા સુંદર લાગી રહ્યા હતા.

મિલિંદ સોમન અને દીપિકા પાદુકોણ

મિલિંદ સોમન અને દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ સાથે મિલિંદ સોમન અને તેમની વાઈફનો આ શાનદાર ફોટો સામે આવ્યો છે.

એ આર રહેમાન

એ આર રહેમાન

આ શાનદાર પાર્ટીમાં એ આર રહેમાન પણ જોવા મળ્યા હતો. રેખા પણ તેમની સાથે જોવા મળી હતી.

કાજોલ

કાજોલ

અભિનેત્રી કાજોલ આ પ્રસંગે ઘણી જોવા મળી રહી છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહે મહેફિલ લૂટી લીધી. તેમણે બધાને નચાવ્યા અને પોતે પણ ધમાલ કરી. પ્રિયંકા ચોપડા અને નિક જોનસે આ મહિને 2 અને 3 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે તેમના ઘણા નજીકના અને નિક જોનસના પરિવાર અને દોસ્તો આવ્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા ચોપડાએ દિલ્લીમાં પણમ રિસેપ્શન પાર્ટી રાખી હતી.

આ પણ વાંચોઃ Viral Pics: મુંબઈ રિસેપ્શનમાં પ્રિયંકા-નિકે કેમેરા સામે આપ્યા રોમેન્ટિક પોઝઆ પણ વાંચોઃ Viral Pics: મુંબઈ રિસેપ્શનમાં પ્રિયંકા-નિકે કેમેરા સામે આપ્યા રોમેન્ટિક પોઝ

English summary
Priyanka chopra and Nick jonas heat the party in Mumbai reception with Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X