Pics: આમિર ખાનની દીકરી ઈરા ખાને બાથટબમાં બતાવ્યો જલવો, શેર કર્યો બિકિની ફોટો
મુંબઈઃ આમિર ખાનની દીકરી ઈર ખાન હંમેશાથી પોતાના બોલ્ડ બિકિની લુક માટે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેનો નવો લુક સામે આવ્યો છે. જ્યાં તે પુલ સાઈડમાં બેસીને આરા કરતી દેખાઈ રહી છે. થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં આ વાત ખુલીને સામે આવી હતી કે તે પોતાના પિતા આમિરના ફિટનેસ કોચ નુપુર શિખરેને ડેટ કરી રહી છે. નુપુર શિખરે હાલમાં ઈરાની પર્સનલ લાઈફમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે.
યલો બિકિની
છેલ્લા 6 મહિનાથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલમાં જોઈએ ઈરાની પોસ્ટ કરેલ ફોટો. ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એ રીતનો ફોટો શેર કર્યો છે જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈરા યલો રંગની બિકિનીમાં સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી છ. આમાં ઈરા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.

ઈરા ખાનની અદા પર ફિદા છે ફેન્સ
ફેન્સ ઈરાની આ અદા પર ફિદા થઈ ગયા છે અને જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. ઈરાએ પોતાના ફોટા પર કમેન્ટ કરીને લખ્યુ છે કે મારે હજુ ઘણુ બધુ કરવાનુ છે. સોશિયલ મીડિયા કમિટમેન્ટ્સ કરવાના છે જે સમય સાથે કરીશ.

બાથટબમાં રિલેક્સ
વળી, બીજા એક ફોટામાં ઈરા બાથટબમાં રિલેક્સ કરતી દેખાઈ રહી છે. તેના હાથમાં એક પુસ્તક પણ છે. તમને જણાવી દઈએ કે ફેન્સ ઈરાના આ ફોટા પર કયામત લખીને કમેન્ટ કરી રહ્યા છે.

બિકિનીમાં જલવો
ઈરાએ વધુમાં કહ્યુ કે ઘણી વાર તમારે બ્રેકની જરૂર હોય છે પોતાના માટે. આમાં પહેલા પોતાના માટે કમિટમેન્ટ્સ પૂરા કરવાની કોશિશ કરો. હું કામ પર પાછી આવી ચૂકી છુ. રાહ જોવા માટે આભાર.
વર્ષ 2020માં ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયા સુશાંત સિંહ