Pics: જેને જોઇ તમે પણ કહેશો કેટરીનાની બેન તેના કરતા પણ HOT છે

By Chaitali Shukla
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    કેટરીના કૈફને બોલીવૂડની હોટ અને સેક્સી અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. પણ જ્યારે તમે તેની બહેન ઇઝાબેલા કૈફની તસવીર જોશો તો તમને લાગશે કે તેમના આખા પરિવારે સારા દેખાવાનો ઠેકો લીધો છે. કેટરીનાની સાથે જ તેની બહેન ઇઝાબેલા પણ બ્રિટનમાં મોડલિંગ ક્ષેત્રે પોતાનું લક અઝમાવી રહી છે. તે વાત તો બધા જ જાણે છે કે કેટરીના બોલીવૂડમાં આવી તે પહેલા એક જાણીતી મોડેલ હતી. અને બહેનની આ જ સફળ કારકિર્દી પર ઇઝાબેલ પણ હાથ અજમાવ્યો છે.

     

    જો કે ઇઝાબેલના ફોટોશૂટની જે હોટ તસવીરો સામે આવી રહી છે તે જોઇને તો ભલ ભલા લોકો તે મીઠી મુંઝવણમાં પડી જશે કેટરીના અને ઇઝાબેલમાંથી કોણ વધુ હોટ છે. નોંધનીય છે કે ઇઝાબેલાનો જન્મ હોંગકોંગમાં થયો છે. અને તેણે 14 વર્ષની ઉંમરે જ મોડલિંગ કરે છે. તો જુઓ કેટરીના કૈફની હોટ બેન ઇઝાબેલની કેટલીક હોટ તસવીરો....

    ઇઝાબેલ
      

    ઇઝાબેલ

    કેટરીના કૈફની આ નાની બેન ઇઝાબેલ કેટરીના કૈફની જેમ જ નાનપણથી કરે છે મોડલિંગ.

    બિકની ગર્લ
      

    બિકની ગર્લ

    વાત હોય કવર ગર્લ બનવાની કે પછી બિકની ગર્લ બનવાની કેટરિના કૈફની નાની બેન દરેક લૂકમાં લાગે છે સુપર હોટ.

    કૂલ ગર્લ
      

    કૂલ ગર્લ

    વળી ઇઝાબેલ ઇંસ્ટ્રાગ્રામ જેવી સોશ્યલ સાઇટ પર વારંવાર તેના ફોટો મૂકતી રહે છે જેમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળે છે.

    ઇઝાબેલ
      
     

    ઇઝાબેલ

    જો કે જોવા જઇએ તો કેટરીના કૈફ અને ઇઝાબેલ કૈફ બન્ને બહેનો છે અને આજ કારણે તેમનો ચહેરો પણ ખૂબ જ મળતો આવે છે.

    ઇઝાબેલ
      

    ઇઝાબેલ

    કેટરીનાની જેમ જ ઇઝાબેલે પણ 14 વર્ષની નાની ઉંમરથી મોડલિંગ કરીને પોતાની જાતને પગભગ બનાવી હતી.

    ઇઝાબેલ
      

    ઇઝાબેલ

    જો કે મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં ઇઝાબેલ કેટરીના કૈફ જેવું મોટું નામ હજી સુધી નથી કમાવી શકી પણ તેની બહેનના નામના લીધે જ તેને વિવિધ કોન્ટ્રાક્ટ મળતા રહેતા હોય છે.

    ઇઝાબેલ
      

    ઇઝાબેલ

    જો કે ઇઝાબેલ કેટરીના કૈફની જેમ જ બોલીવૂડમાં પણ પોતાનો લક આજમાવાનો પ્રયાસ કર્યો હતો. પણ લાગે છે કેટરીનાની જ સલાહથી તે હાલ બોલીવૂડથી દૂર રહે છે.

    કૂતરાઓથી પ્રેમ
      

    કૂતરાઓથી પ્રેમ

    જો કે ઇંસ્ટ્રાગ્રામમાં ઇઝાબેલ નાખેલી તસવીરો તે કૂતરા સાથે જોવા મળે છે અને પોસ્ટ પરથી લાગે પણ છે કે ઇઝાબેલને કૂતરાઓથી ખાસ લગાવ છે.

    ફેન્ડ્ર એન્ડ ફેમલી
      

    ફેન્ડ્ર એન્ડ ફેમલી

    તો કેટરીના કૈફની જેમ જ ઇઝાબેલ પણ ફેમિલી સાથે વધુમાં વધુ સમય વિતાવવામાં માને છે. અને તેના આવા ફોટો મૂકતી રહે છે.

    ઇઝાબેલ
      

    ઇઝાબેલ

    ત્યારે હાલ તો વિદેશી મોડલિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત તેવી ઇઝાબેલ રાઇટ સમયની રાહ જોવે છે શું ખબર કૈટરીનાની જેમ સલમાન ઇઝાબેલને પણ લોન્ચ કરી દે!

    ઇઝાબેલ
      

    ઇઝાબેલ

    ત્યારે કેટરીના કૈફની આ હોટ બહેનની તસવીરો બતાવે છે કે આજે નહીં તો કાલે મોડલિંગ છોડીને ઇઝાબેલ પણ બોલીવૂડમાં આવી શકે છે

    ઇઝાબેલ
      

    ઇઝાબેલ

    જો કે ઇઝાબેલને જ્યારે પણ મોડલિંગ બાદ બોલીવૂડમાં હાથ અજમાવો હોય ત્યારે તે આવી શકે છે કે કારણ કે સલમાન ખાન તો છે કેટરીના પછી ઇઝાબેલનું પણ કેરિયર બનાવવા માટે!

    English summary
    Katrina Kaif is already famous for her gorgeous looks in Bollywood but if you see her sister Isabelle Kaif's pictures, you will realise that she is even hotter than her sister Kat. So, what are you waiting for, click on View Photos and see Isabelle's stunning pics!
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more