• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈશિતા રાજ શર્માના હૉટ સેક્સી બિકિની ફોટો જોઈ ફેન્સ બન્યા મદહોશ

By Staff
|
Google Oneindia Gujarati News

બૉલિવુડની હૉટ અભિનેત્રી ઈશિતા રાજ શર્મા ડાયરેક્ટર લવ રંજનની ફેમસ ફિલ્મ પ્યાર કા પંચનામાથી ઘણી ફેમસ થઈ હતી. ફિલ્મમાં તેની જબરદસ્ત બોલ્ડનેસથી ભરબૂર અંદાજ જોવા મળ્યો હતો. ફિલ્મ સાથે જ ઈશિતા રાજની હૉટનેસ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે અને હંમેશાથી લોકોને મદહોશ કરતી રહે છે.

હૉટનેસનો ડોઝ

ઈશિતા રાજ શર્મા પોતાની હૉટનેસથી ભરપૂર ડોઝમાં હંમેશાથી દેખાતી આવે છે. સોશિયલ મીડિયા પર ઈશિતાની હૉટનેસથી બધા વાકેફ છે. એક વાર ફરીથી પોતાના હૉટ લુકથી તે કોહરામ મચાવી રહી છે.

સેક્સી અને હૉટ ફોટો

તમે પણ ઈશિતાને આ સેક્સી લુકમા જોઈ લેશો તો દીવાના થઈ જશો. જુઓ ઈશિતાના સેક્સી અને હૉટ ફોટો વીડિયો.

હૉટનેસના જલવા

ઈશિતા રાજ શર્માની હૉટનેસના જલવા પડદાથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલે છે. તે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ અકાઉનટ પર પોતાની એટ્રેક્ટીવ અને સિઝલિંગ ફોટો શેર કરીને ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે.

બિકિની ફોટો

ઈશિતાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સેક્સી લાગી રહી છે.

સેક્સી ફિગર

ઈશિતાની હૉટનેસનો રાઝ છે તેની સેક્સી ફિગર જેનુ તે ઘણુ ધ્યાન રાખે છે. હંમેશાથી તેને જીમમાં પરસેવો પાડતી જોવામાં આવે છે.

હૉટ વીડિયો

ફેન્સ ઈશિતાના બિકિની લુકને ખૂબ જ પસંદ કરે છે અને જેવી ઈશિતા પોતાના ફોટો વીડિયો શેર કરે છે, બધા તેની પોસ્ટ પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરી દે છે.

4 લાખથી વધુ ફોલોઅર્સ

તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર ઈશિતાના 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ સાથે યુટ્યુબ પર પણ તેના સેક્સી વીડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે અને હંમેશા તે વાયરલ થતા રહે છે.

મૉડલિંગ

30 વર્ષની ઈશિતાએ દિલ્લીની ગાર્ગી કોલેજથી અભ્યાસ કર્યો છે અને આગળના અભ્યાસ માટે તે ઈંગ્લેન્ડ જતી રહી. ત્યાં તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ઈશિતા મૉડલિંગ કરવા લાગી.

એક્ટિંગ કરિયર

વર્ષ 2011માં તેણે પ્યાર કા પંચનામાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ તે પ્યાર કા પંચનામાની સિક્વલ પ્યારકા પંચનામા 2, મેરઠિયા ગેંગસ્ટર, સોનુ કે ટીટુ કી સ્વીટી અને પ્રસ્થાનમ જેવી ફિલ્મોમાં જોવા મળી. છેલ્લી વાર તે ફિલ્મ યારમમાં દેખાઈ હતી.

સેક્સી ફોટો

ઈશિતાના હૉટ લુકના લોકો દીવાના છે.

આ પણ વાંચોઃ ઈલિયાના ડિક્રૂઝની હૉટનેસથી ગરમાયુ સોશિયલ મીડિયાનુ તાપમાન, તમે પણ જુઓઆ પણ વાંચોઃ ઈલિયાના ડિક્રૂઝની હૉટનેસથી ગરમાયુ સોશિયલ મીડિયાનુ તાપમાન, તમે પણ જુઓ

English summary
Ishita Raj Sharma hot sexy bikini photo makes her fans crazy for her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X