જેકલીન ફર્નાંન્ડીસે શેર કર્યા હૉટ ફોટો, બૉલિવુડ એક્ટર્સે પણ કરી પ્રશંસા
જેકલીન ફર્નાન્ડિઝ બૉલિવુડની સૌથી બોલ્ડ અને હૉટ અભિનેત્રીઓમાંની એક છે. જે પોતાની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર ફેન્સને બતાવતી રહે છે. આવુ જ એક વાર ફરીથી થયુ છે. જેકલીન ફર્નાંડિસે પોતાના ખૂબ જ સેક્સી ફોટોને ઈન્ટરનેટ પર મૂકીને દર્શકોને ચોંકાવી દીધા છે. આ લુકના ઢગલો ફોટા તેણે ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
વ્હાઈટ કૉસ્યુમમાં જેલીન ફર્નાંન્ડીસ Ballerina કરતી દેખાઈ રહી છે. તેના ખૂબ જ શાર્પ સ્ટેપ્સ છે. તેની બૉડી એકદમ લચીલી છે.. એક વાર ફરીથી જેકલીન ફર્નાંન્ડીસે ફિટનેસનો જલવો બતાવ્યો છે. આ ફોટાથી એક વાર ફરીથી જેકલીને પોતાની ફિટનેસ સાબિત કરી છે. ફેન્સે પણ કમેન્ટ્સ દ્વારા તેની પ્રશંસા કરી છે. જેકલીનની આ પોસ્ટે અત્યાર સુધી લાખો લોકોએ લાઈક કરી છે.

ભૂત પોલિસ
જેકલીન ફર્નાંન્ડીસ આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે. એક ફિલ્મ તેમની ભૂત પોલિસ પણ છે કે જે એક કૉમેડી હૉરર ફિલ્મ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અર્જૂન કપૂર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. હાલમાં જ સૈફ અને અર્જૂન ફિલ્મના શૂટિંગ માટે જેસલમેર પહોંચ્યા છે.

સર્કસ
રોહિત શેટ્ટી અને રણવીર સિંહની ફિલ્મ સર્કસમાં જેકલીન ફર્નાંન્ડીસ લીડ રોલમાં છે. પહેલી વાર તે રણવીરની ઑપોઝીટ જોવા મળશે. રોહિત શેટ્ટી સાથે કામ કરવા માટે જેકલીન ઘણી ઉત્સુક પણ છે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનુ શૂટિંગ શરૂ થયુ છે.

કિક
એક વાર ફરીથી જેકલીન ફર્નાંન્ડીસ સલમાન ખાન સાથે કિક ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મમાં જોવા મળશે. ટૂંક સમયમાં સલમાન ખાન આનુ શૂટિંગ શરૂ કરશે.

એટેક
અમુક રિપોર્ટ્સની માનીએ તો અટેકમાં જ્હૉન અબ્રાહમ, રકુલ પ્રીત ઉપરાંત જેકલીન ફર્નાંન્ડીસ પણ જોવા મળશે. જો હજુ ઑફિશિયલ એલાન બાકી છે.
વાણી કપૂરે હૉટ બિકિની ફોટો શેર કરીને લોકોને બનાવ્યા દીવાના, જુઓ Pics