શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાંન્ડીઝ દિવાળીમાં ભારતીય રંગમાં રંગાઈ
દિવાળીના તહેવારની આખા દેશમાં ધૂમ મચેલી છે અને લોકો પણ તેની તૈયારી અને ઉજવણી વ્યસ્ત છે. એવામાં બોલિવુડના સ્ટાર્સ પણ પોતાની દિવાળી શાનદાર રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ હાલમાં શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડીઝના અમુક ફોટો વાયરલ થઈ રહ્યા છે કે જે બધાને ઘણા ગમી રહ્યા છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો આ ફોટો પૂજા સમયનો લાગી રહ્યો છે જેમાં તેણે હાથમાં દીવો પકડેલો છે.

ભારતીય રંગ
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે આ ફોટો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતોજેને જોઈને તેના ફેન્સ ઘણા ખુશ છે.

સાડી લુક
જેકલીન ઘણીવાર ભારતીય વેશભૂષાં જોવા મળે છે, તેનો આ સાડી લુક કેવો લાગ્યો.
આ પણ વાંચોઃ હૉટ કલરફૂલ બિકિની સાથે ઈલિયાના ડિક્રૂઝે કર્યા મદહોશ, જુઓ બોલ્ડ Pics

સિંપલ
સિંપલ સલવાર સૂટમાં જોવા મળી રહેલી દેકલીન ફર્નાન્ડીઝના સ્મિતના બધા દિવાના છે.

બ્રાઈડલ લુક
આ બ્રાઈડલ લુકમાં જેકલીન ફર્નાન્ડીઝ ઘણી સુંદર લાગી રહી છે.

દમદાર અભિનેત્રી
જેકલીન ફર્નાન્ડીઝ ઘણી દમદાર અભિનેત્રી છે, તેની હિંદી નબળુ છેપરંતુ આજે તે ભારતીયોના દિલો પર રાજ કરે છે.

કાતિલ અદાઓ
આ વાત સાચી છે કે જેકલીન ફર્નાન્ડીઝ ભારતીય વેશભૂષામાં ઘણી કાતિલ લાગે છે.

લગ્નવાળો લુક
લગ્નોમાં પણ તે ઘણીવાર સાડી પહેરેલી જોવા મળે છે.

ફેન ફોલોઈંગ
ભારતમાં જ નહિ પરંતુ શ્રીલંકામાં પણ જેકલીનની ઘી તગડી ફેન ફોલોઈંગ છે.