• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાહ્નવી કપૂરના ડાંસને જોઈ લોકોએ મજાક ઉડાવી, કહ્યું શતુરમૂર્ગ ડાંસ કરી રહ્યું છે Video

By Staff
|
Google Oneindia Gujarati News

જાહ્નવી કપૂર એકવાર ફરીથી ટ્રોલ થઈ ગયા છે. આ વખતે મામલા તેમના ડાંસનો છે. જાહ્નવીનો આ વીડિયો ટીવી શો ડાંસ દિવાને 2 સાથે જોડાયેલ છે. ધડકના ડિરેક્ટર શશાંક ખેતન આ ટીવી શોના જજ કરી રહ્યા છે. તેમણે જાહ્નવીને ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને અપનાવતા જાહ્નવીએ પોતાનો ડાંસ વીડિયો શેર કર્યો છે. જ્યાં તે બેલી ડાંસ કરતા જોવા મળી રહી ચે. જ્યારે જાહ્નવીના ફેન્સે આ વીડિયોને જોયા બાદ કેટલાય પ્રકારના અજીબ રિએક્શન આપ્યા છે. એવું માલૂમ થાય છે કે ફેન્સને ડાંસ રિએક્શન પસંદ નથી ાવ્યો. આ વીડિયોમાં જાહ્નવી આંખ મારે ગીત પર ડાંસ કરતા જોવા મળી રહી છે.

ડાંસિંગ વીડિયો

ડાંસિંગ વીડિયો

એક યૂઝરે આ વીડિયો જોતા લખ્યું છે કે આ બેલી ડાંસિંગ નથી. આને જોઈ એવું લાગે કે કોઈ શતુરમૂર્ગ ડાંસ કરી રહ્યું છે. આ ડરામણા વીડિયોથી મને બચાવી લો. જ્યારે બીજા એક યૂઝરે લખ્યું કે આ બેલી ડાંસ નથી. આ બહુ દયનીય છે. ત્યારે અહીં જુઓ જાહ્નવી કપૂરનો ડાંસ અને સાથે એવા સ્ટાર કિડ્સ જેઓ બૉલીવુડથી બહુ દૂર છે.

સના પંચોલી

સના પંચોલી

આદિત્ય પંચોલીના દીકરા સૂરત પંચોલી બાદ તેમની દીકરી સના પંચોલી જલદી જ અભિનયની દૂનિયામાં એન્ટ્રી કરશે. સનાની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે પસંદ કરવામાં આવે છે.

ભાઈ-બહેનમાં સારું બૉન્ડિંગ

ભાઈ-બહેનમાં સારું બૉન્ડિંગ

આદિત્ય પંચોલી અને જરીના વહાબની દીકરી સના પંચોલી હાલમાં જ આયોજિત જીક્યૂ અવોર્ડમાં સ્પોટ થઈ હતી. ભાઈ-બહેનમાં સારું બૉન્ડિંગ છે.

અનન્યા પાંડે

અનન્યા પાંડે

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેનું નામ હવે સુપરસ્ટારનીની યાદીમાં આવી ગઈ છે. સારા અલી ખાન અને જાહ્નવી કપૂરની જેમ અનન્યા પણ સ્ટૂડેન્ટ ઑફ ધી યર 2થી ડેબ્યૂ કરી ચૂકી છે પરંતુ સફળ ન થઈ શકી.

સ્ટૂડન્ટ ઑફ ધી યર 2

સ્ટૂડન્ટ ઑફ ધી યર 2

અનન્યા સ્ટૂડેન્ટ ઑફ ધી યર 2માં તે ટાઈગર શ્રોફની અપોઝિટ જોવા મળી. પરંતુ કંઈ કમાલ ન કરી શકી.

શનાયા કપૂર

શનાયા કપૂર

સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની પણ તસવીર સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે. શનાયા જોવામાં બહુ સુંદર છે.

વર્ષના અંત સુધી

વર્ષના અંત સુધી

શનાયાને લઈ એવી ખબર છે કે તે પણ આ વર્ષના અંત સુધી પોતાનું બૉલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે.

દિશાની ચક્રવર્તી

દિશાની ચક્રવર્તી

મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તી દત્તક લીધેલ દીકરી છે. દિશાની પણ એક્ટિંગમાં દિલચસ્પી રાખે છે.

રીવા કિશન

રીવા કિશન

કેટલાક દિવસો પહેલા અહેવાલો આવ્યા હતા. રવિ કિશનની દીકરી રીવા કિશન બિગ સ્ક્રીન પર પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે.

જુઓ વીડિયો

જાહ્નવી કપૂરનો બેલી ડાંસનો વીડિયો અહીં જુઓ..

સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Videoસપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video

English summary
jahnvi kapoor has been trolled for her dance video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X