• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી ઠીક થતા જ પૂલમાં કૂદી પડી જ્હાનવી કપૂર, બિકિની Picsનુ લગાવ્યુ પૂર

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ જ્હાનવી કપૂર હાલમાં જ કોરોના પૉઝિટિવ હતી ત્યારબાદ ફેન્સે તેના જલ્દી ઠીક થવાની દુઆઓ કરી હતી. હવે કોરોનાથી ઠીક થતા જ જ્હાનવી કપૂરે પોતાનુ વીકેન્ડ, દોસ્તો સાથે મસ્તી કરીને વીતાવ્યુ છે. વળી, કોરોનાના તાવમાંથી ઠીક થતા જ જ્હાનવી કપૂર પાછી પૂલમાં કૂદી પડી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર જ્હાનવી કપૂરે બિકિની ફોટાનુ પૂર લાવી દીધુ. આ આખુ વીકેન્ડ, જ્હાનવી કપૂરે પોતાના દોસ્તો સાથે વીતાવ્યુ. જ્હાનવી કપૂર આ પહેલા ઠીક થયા બાદ પોતાના ભાઈ અર્જૂન કપૂરને મળવા પણ પહોંચી.

કપૂર પરિવાર કોરોના પૉઝિટીવ

કપૂર પરિવાર કોરોના પૉઝિટીવ

ઉલ્લેખનીય છે કે છેલ્લા 10-15 દિવસમાં લગભગ અડધો કપૂર પરિવાર કોરોના પૉઝિટીવ થઈ ચૂક્યો છે. આની શરુઆત કરણ બુલાની અને રિયા કપૂરના પૉઝિટીવ થવા સાથે થઈ. ત્યારબાદ તેની સાથે ડીનર કરવા પહોંચેલા અર્જૂન કપૂર પણ પૉઝિટીવ નીકળ્યા. ત્યારબાદ અર્જૂનની બંને બહેનો ખુશી કપૂર અને જ્હાનવી કપૂર પણ કોરોના પૉઝિટીવ હતી.

જ્હાનવી કપૂરે પૂલમાં કર્યો આરામ

જ્હાનવી કપૂરે પૂલમાં કર્યો આરામ

જ્હાનવી કપૂર ઘણી વાર પોતાના ફેન્સને એન્ટરટેઈન કરવા માટે ફોટા પોસ્ટ કરતી રહે છે અને મસ્તીની મૂડમાં રહે છે. ફિલ્મોની વાત કરીએ તો જ્હાનવી કપૂર હાલમાં હેલેન રીમેકનુ શૂટિંગ શરુ કરી ચૂકી છે. આ ઉપરાંત તે પંજાબમાં પોતાની ફિલ્મ ગુડ લક જેરીનુ શૂટિંગ પણ પૂરુ કરી ચૂકી છે. હેલેન રીમેક બાદ જહ્નાનવી કપૂર ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મનુ શૂટિંગ કરી શકે છે.

બિકિની પહેરવા પર કરી જજ

બિકિની પહેરવા પર કરી જજ

થોડા મહિના પહેલા જ્હાનવી કપૂરે પોતાના અમુક બોલ્ડ બિકિની ફોટા શેર કર્યા હતા જેના કારણે તેને ઘણી ટીકાઓના શિકાર થવુ પડ્યુ હતુ. કોઈએ તેને શ્રીદેવીની દીકરી હોવાના કારણે શરમ કરવા કહ્યુ તો કોઈએ તેના બોલ્ડ ફોટાને અશ્લીલ ગણાવી દીધા. જ્હાનવી કપૂરે આ ફોટા પર સફાઈ આપીને કહ્યુ હતુ કે આ ઘણા પહેલાના ફોટા છે જેને તો હવે ફેન્સ સાથે શેર કરી રહી છે.

કરિયરની શરુઆતથી થઈ ટીકાઓ

કરિયરની શરુઆતથી થઈ ટીકાઓ

જ્હાનવી કપૂરે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે ધડક નામની ફિલ્મથી પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ અને આ ફિલ્મ સાથે જ જ્હાનવીનુ સ્વાગત ઈન્ડસ્ટ્રીમાં થયુ હતુ. ફિલ્માં જ્હાનવી કપૂર એક પરિપક્વ પ્રેમ કહાનીમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક હતી અને જ્હાનવીને ફિલ્મ માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ફેન્સની બની ચૂકી છે ફેવરિટ

ફેન્સની બની ચૂકી છે ફેવરિટ

જો કે જ્હાનવી કપૂર ધડક સાથે ટીકાઓનો શિકાર ભલે થઈ પરંતુ પોતાની રિયલ લાઈફમાં તે ફેન્સ અને મીડિયાનુ દિલ જીતતી ગઈ. ઈવેન્ટ્સમાં તેની શાનદાર ઉપસ્થિતિ હોય કે પછી જિમ સેશનની બહાર તેનો મેકઅપ લુક જ્હાનવી ઘણી વાર હંમેશા તેના ફેન્સને ખુશ કરે છે.

જ્હાનવી કપૂરની ફેશન સેન્સ

જ્હાનવી કપૂરની ફેશન સેન્સ

જ્હાનવી કપૂરની ફેશન સેન્સ કમાલની છે અને આ જ કારણ છે કે તે જ્યાં પણ જાય છવાઈ જાય છે. જ્હાનવી પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે જે ફેન્સને ખૂબ ગમે છે. ઘણી વાર તેની સરખામણી શ્રીદેવી સાથે કરવામાં આવે છે.

janhvikapoor's profile picturejanhvikapoorVerified•Original Audio1,064,568 likesjanhvikapoor's profile picturejanhvikapoorVerifiedDo you guys think I need help 🥲cinematography and edit: @mikedesir7wsanchari_basu_mimi's profile picturesanchari_basu_mimi😂😂😂😂😂😂😂😂1dReplyprameela_joshiy's profile pictureprameela_joshiy😂1dReplynova_kartik's profile picturenova_kartikI have looked something else 😂😂😋🤤1dReplyanthon.clark's profile pictureanthon.clark👑 QUEENS 👑 NEED! TO COME TOGETHER TO HELP THE "CHILDREN" MAKE THE RIGHT DECISIONS IN THIS NEW WORLD 🌍 THE CHILDREN NEED HELP!1dReplyckhushi44's profile pictureckhushi44😂😂😂1dReplymegha__kashyap's profile picturemegha__kashyap😂😂😂1dReplygajsa_rooniya's profile picturegajsa_rooniyaरंडियां साली1dReplyiramsayyed965's profile pictureiramsayyed965😂😂😂😂1dReplyharry_edmonton's profile pictureharry_edmontonHahahaha23hReply_abhuuuu's profile picture_abhuuuuGive your Fashion Designer a Injection she is Looking Half Dead.16hReplydivyanshthakurii's profile picturedivyanshthakurii😂😂😂8hReplysonalimog25's profile picturesonalimog25😂😂😂😂😂👏👏👏👏🔥🔥🔥🔥🔥1hReplyNOVEMBER 27, 2021Log in to like or comment.More posts from janhvikapoorSee More PostsInstagramSearchSearchLog In to InstagramLog in to see photos and videos from friends and discover other accounts you'll love.Log InSign UpSign UpMetaAboutBlogJobsHelpAPIPrivacyTermsTop AccountsHashtagsLocationsInstagram LiteEnglishEnglish© 2022 Instagram from Meta
Include captionBy using this embed, you agree to Instagram's API Terms of Use.
English summary
Janhvi Kapoor chill share hot bikini pics from the pool after she recovered from Covid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X