• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીળી સાડીમાં જ્હાનવી કપૂરે બતાવ્યો પોતાનો હૉટ અવતાર, ફેન્સે દિલ ખોલીને કરી પ્રશંસા

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મો અને પ્રમોશનથી અલગ જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરે છે. હાલમાં અભિનેત્રીએ સુંદર પીળી સાડીમાં પોતાના અમુક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. જોતજોતામાં જ્હાનવીના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. જ્હાનવીએ પીળી સાડીને સફેદ ડિઝાઈનવાળા સ્લીવલેસ બ્લાઉઝ સાથે પહેરી અને સુંદર ઈંયરીંગ્ઝ સાથે ટમઅપ કર્યુ છે. તેના મેકઅપની વાત કરીએ તો તેણે તેને મિનિમલ રાખ્યો છે.

હૉટેસ્ટ ગર્લ

હૉટેસ્ટ ગર્લ

જ્હાનવીએ જેવી પોતાની પોસ્ટ શેર કરી એવુ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ કમેન્ટ કરી, 'કહાં હો તુમ!' આ ઉપરાંત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ અઢળક દિલવાળી ઈમોજી પોસ્ટ કરી છે. ફેન્સ પણ જ્હાનવીને આ દેસી લુક માટે ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જ્યાં એક યુઝરે લખ્યુ છે, 'હૉટેસ્ટ ગર્લ..' ત્યાં બીજા ફેને લખ્યુ છે, 'શાનદાર ફોટોશૂટ...' ફેન્સે જ્હાનવીની દિલ ખોલીને પ્રશંસા કરી છે.

સોશિયલ મીડિયા પર હિટ

સોશિયલ મીડિયા પર હિટ

જ્હાનવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે - ક્યારેક સાડીમાં, ક્યારેક બિકિનીમાં, ક્યારેક વેકેશનના ફોટા તો ક્યારેક જિમના.

લાખો લોકોએ કરી લાઈક

લાખો લોકોએ કરી લાઈક

આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે અને જ્હાનવીની પોસ્ટને અત્યાર સુધી લાખો લોકોએ લાઈક કરી છે. ઘણા ફેન્સે પોસ્ટ પર કમેન્ટ કરીને હાર્ટની ઈમોજી શેર કરી છે.

સેલેબ્ઝે કરી લાઈક

સેલેબ્ઝે કરી લાઈક

જ્હાનવી કપૂરના ફોટા પર ફેન્સ ઉપરાંત સેલેબ્ઝ પણ કમેન્ટ કરી રહ્યા છે. મનીષ મલ્હોત્રા, મહીપ કપૂર, શનાયા કપૂર સહિત ઘણા સેલેબ્ઝે જ્હાનવીના ફોટાને પસંદ કર્યા છે.

જોરદાર ફ્લૉન્ટ કરી રહી છે ફિગર

જોરદાર ફ્લૉન્ટ કરી રહી છે ફિગર

આ ફોટામાં જ્હાનવી પોતાના પરફેક્ટ ફિગરને જોરદાર ફ્લૉન્ટ કરી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. એક ફેને લખ્યુ - 'Mam you are so much beautiful.'

English summary
Janhvi Kapoor share pictures in a stunning yellow saree, flaunting her curves.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X