• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઢળતી સાંજે જહાનવી કપૂરે બિકિનીમાં લગાવી દોડ, દરિયા કિનારાના સુપર હૉટ ફોટા જોતા જ રહી જશો

By Desk
|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી જ્હાનવી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય છે. કોરોના લૉકડાઉન દરમિયાન એક નહિ પરંતુ ઘણી વાર એવુ થયુ જ્યારે જ્હાનવી કપૂર બોલ્ડ થઈ. જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બેક ટુ બેક પોતાના ઘણા ફોટા શેર કર્યા અને પોતાના સેક્સી લુકથી ફેન્સને હેરાન કરી દીધા. આ વખતે પણ જ્હાનવીએ પોતાનો આવો ફોટો શેર કર્યો છે. સોશિયલ મીડિયામાં જ્હાનવી કપૂર છવાઈ ગઈ છે. ઢળતી સાંજે દરિયાકિનારે જ્હાનવીનો આ લુક ફેન્સને ઘાયલ કરવા માટે પૂરતો છે.

દરિયામાં સેક્સી પોઝ

દરિયામાં સેક્સી પોઝ

જ્હાનવીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કર્યા છે. જ્હાનવી કપૂર આ ફોટામાં બિકિનીમાં દરિયાના પાણીમાં સેક્સી પોઝ આપતી દેખાઈ રહી છે.

જ્હાનવી સાથે એક મિસ્ટ્રી મેન

જ્હાનવી સાથે એક મિસ્ટ્રી મેન

આ ફોટામાં જ્હાનવી સાથે એક મિસ્ટ્રી મેન પણ દેખાય છે. આ સાથે જ એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે છેવટે આ કોણ છે જેની સાથે જ્હાનવી હાથ પકડીને પાણીમાં જવા માટે તૈયાર છે. તે પોતાના કોઈ ખાસ દોસ્ત સાથે પાણી તરફ દોડ લગાવી રહી છે.

દરિયાકિનારે ચટ્ટાન પર બેઠી જ્હાનવી

દરિયાકિનારે ચટ્ટાન પર બેઠી જ્હાનવી

આ ફોટામાં જ્હાનવી કપૂર આરામથી દરિયા કિનારે ચટ્ટાન પર બેઠી છે. સાંજના સમયે દરિયાનો નઝારો માણી રહી છે.

English summary
Janhvi Kapoor shares latest bikini bold photo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X