• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલી વાર જ્હાનવી કપૂરે બિકિનીમાં આપ્યા બોલ્ડ પોઝ, ટ્રોલર બોલ્યા - શ્રીદેવીની દીકરી છે શરમ કર

By Desk
|

મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં જ્હાનવી કપૂર પોતાના દોસ્તો સાથે વેકેશન પર નીકળી પડી છે. જ્હાનવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘણા લેટેસ્ટ ફોટા શેર કરી રહી છે જ્યાં તે ઘણી બોલ્ડ અને હૉટ દેખાઈ રહી છે. એ કહેવામાં કોઈ વાંધો નથી કે હંમેશા સિમ્પલ લુક સાથે કેમેરા સામે આવતી જ્હાનવી કપૂર ખૂબ જ બોલ્ડ અને સેક્સી પણ દેખાઈ શકે છે.

બિકિનીમાં મસ્તીભર્યા સેક્સી પોઝ

બિકિનીમાં મસ્તીભર્યા સેક્સી પોઝ

જ્હાનવી કપૂરે માલદીવ વેકેશન પર જોરદાર એન્જૉય કર્યુ છે. આ ફોટામાં જ્હાનવી કપૂર બિકિનીમાં મસ્તીભર્યા સેક્સી પોઝ આપતી દેખાઈ રહી છે. તેનો આ આઈલેન્ડ ગર્લનો લુક જોઈને ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો અમુક લોકો તેને ખરાબ રીતે ટ્રોલ પણ કરી રહ્યા છે.

ફૂલ પ્રિન્ટવાળી બિકિની

ફૂલ પ્રિન્ટવાળી બિકિની

જ્હાનવી કપૂરને તેના ફોટા પર યાદ કરાવવામાં આવી રહ્યુ છે કે તે શ્રીદેવીની દીકરી છે અને તેણે આ રીતે બિકિની ના પહેરવી જોઈએ. જો કે તમને જણાવી દઈએ કે જ્હાનવી કપૂર પોતાના વેકેશન પૂરી કરીને મુંબઈ પાછી આવી ગઈ છે. જ્હાનવી કપૂર અહીં ફૂલ પ્રિન્ટવાળી બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આના માટે ટ્રોલ કરવામાં આવી રહી છે.

જ્હાનવી કપૂરનો મસ્તીભર્યો અંદાજ

જ્હાનવી કપૂરનો મસ્તીભર્યો અંદાજ

જ્હાનવી કપૂર આ ફોટામાં બિકિની પહેરીને મસ્તીભર્યા અંદાજમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છે. એક યુઝરે આ ફોટા પર કમેન્ટ કરીને લખ્યુ છે કે જ્હાનવી કપૂર પોતાની મા શ્રીદેવીનુ નામ ખરાબ કરી રહી છે. વળી, એક યુઝરે આને ખરાબ ફોટો ગણાવ્યો છે. આ રીતે જ્હાનવીને તેના આ ફોટા પર કોઈ હૉટ કહી રહ્યુ છે તો કોઈ ટ્રોલ કરી રહ્યુ છે. જ્હાનવી ઘણા સમય બાદ આ રીતે હૉટ દેખાઈ રહી છે.

English summary
Janhvi Kapoor troll on floral bikini pic form maldives vacation, See Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X