• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિલ્મ રિલીઝ પહેલા જ્હાનવી કપૂરે હૉટ Picsથી લગાવી આગ, 1 કલાકમાં લાખો લોકોએ કર્યા લાઈક

By Desk
|
Google Oneindia Gujarati News

જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે ફોટા શેર કરતી રહે છે અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. તે ઘણી ધમાકેદાર ફિલ્મો સાથે કમાલ કરવાની છે. હાલમાં તેના અમુક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને ખુદ જ્હાનવી કપૂરે શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે જ્હાનવી કપૂરનો હૉટ અંદાજ આ ફોટામાં દેખાઈ રહ્યો છે અને તે ઘણી સ્વેગમાં પણ જોવા મળી રહી છે.

ફોટા શેર કરીને જ્હાનવીએ લખ્યુ કે...રૂહી આ માર્ચ 11ના રોજ રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે આગામી ફિલ્મ રુહીનુ ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ હતુ અને ફિલ્મ એક હૉરર કૉમેડી સાબિત થવાની છે. જ્હાનવી કપૂર આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે અને ફિલ્મના ગીત ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. સ્ત્રીના મેકર્સે આ ફિલ્મને બનાવી છે જેમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળશે.

આગામી ફિલ્મની તૈયારી

આગામી ફિલ્મની તૈયારી

આ ઉપરાંત તે આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં જોવા મળવાની છે. જ્હાનવી કપૂર, કોલમવુ કોકિલા રીમેકમાં ફાઈનલ થઈ ચૂકી છે.

તમિલ ડાર્ક કૉમેડી

તમિલ ડાર્ક કૉમેડી

આ ફિલ્મ એક તમિલ ડાર્ક કૉમેડી છે. આ ફિલ્મ માટે સમાચાર આવ્યા હતા કે આનુ શૂટિંગ સિંગલ શિડ્યુલમાં 45 દિવસ માટે હશે.

ધમાકેદાર શરૂઆત

ધમાકેદાર શરૂઆત

જ્હાનવી કપૂરે ફિલ્મ ધડક સાથે પોતાના કરિયરની ધમાકેદાર શરૂઆત કરી હતી અને ફેન્સને તે ફિલ્મમાં ખૂબ ગમી હતી.

થાય છે સરખામણી

થાય છે સરખામણી

જ્હાનવી કપૂર ઘણીવાર પોતાને શ્રીદેવીની જેમ બતાવવાની કોશિશ કરે છે અને ઘણી વાર બંનેની સરખામણી થતી જોઈ શકાય છે. ફેન્સને શ્રીદેવીનુ પ્રતિબિંબ તેમાં દેખાય છે.

સારા અલી ખાને બિકિની ફોટોથી વધાર્યુ સોશિયલ મીડિયાનુ તાપમાન, હૉટ લુક કરી દેશે ઈમ્પ્રેસસારા અલી ખાને બિકિની ફોટોથી વધાર્યુ સોશિયલ મીડિયાનુ તાપમાન, હૉટ લુક કરી દેશે ઈમ્પ્રેસ

English summary
Jhanvi Kapoor share hot pictures on social media. She is busy for Roohi as its going to release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X