• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ek Nazar: પડદા પર સેક્સ પિરસતી સેલિબ્રિટી

By Kumar Dushyant
|

ભારતીય ફિલ્મ ઇંડસ્ટ્રીને 100 વર્ષ પુરા થઇ ગયા છે. ફિલ્મ ઇંડસ્ટ્રી જેમ જેમ આગળ વધતી જાય છે તેની બોલ્ડનેસની પરિભાષા પણ બદલાતી ગઇ છે. ઇમરાશ હાશ્મીથી માંડીને, શાહરૂખ ખાન, ફરદીન ખાન, જૉન અબ્રાહમ, અભય દેઓલ, કાલ્કી કોચલીન, નેહા ધૂપિયા, મલ્લિકા શેરાવત જેવા કેટલાક એક્ટર પોતાની ફિલ્મોમાં સેક્સી અને હૉટ સીન્સ આપવામાં પાછી પાની કરી નહી. આમ પણ સિનેમા ફક્ત સેક્સ અને એક્શનના જોરે બેચાય છે. બાકી ફિલ્મની કહાણી શું છે તેનાથી કોઇને ફરક પડતો નથી.

ખાસ કરીને આ બદલાયેલા સિનેમાનો પૂરો શ્રેય જાય છે 100 કરોડ ક્લબને. આ ક્લબનો ભાગ બનવા માટે બૉલીવુડ સેલિબ્રિટીઝ કોઇપણ હદે જાય છે અને પોતાની ફિલ્મોમાં સેક્સ અને એક્શનનો એટલો જબરજસ્ત તડકો લગાવે છે કે દર્શકો આ ફિલ્મને જોવા માટે એટલા ઉત્સુક બની જાય છે કે ફિલ્મને પહેલાં જ કેટલાક અઠવાડિયાઓમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મળી જાય છે. પરંતુ સચ્ચાઇ તો એ છે કે દર્શકો ફક્ત ને ફક્ત અભિનેત્રીના સુંદર જિસ્મ અને એક્ટરોના એક્શનના લીધે ફિલ્મ જોવા જાય છે ના કે આ ત્રણ કલાક દરમિયાન કંઇક નવું જોવા મળશે.

આજનું સિનેમા જગત કહાણીના જોરે નહી પરંતુ પોતાના આઇટમ સૉંગ્સ, એક્ટ્રેસના સ્કિન શો અને એક્ટર્સના એક્શનના લીધે ચાલે છે. જનોરંજનની વાત કરીએ તો દર્શકોને મનોરંજનના નામે ફક્ત ડબલ મીનિંગવાળી કૉમેડી જોવા મળે છે. ફિલ્મોમાં ઇંટિમેટ સીન્સ અને સેક્સી સીન્સની વાત કરીએ તો આવો બૉલીવુડના અત્યાર સુધીના જાણીતા ઇંટિમેટ અને કિસિંગ સીન્સની એક ઝલક બતાવીએ.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

રણદીપ હુડ્ડા અને સન્ની લિયોન વચ્ચે ફિલ્મ જીસ્મ 2માં ઘણા હોટ ઇંટિમેટ સીન્સ શુટ કરવામાં આવ્યા હતા.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

કરીના કપૂરે હિરોઇન ફિલ્મમાં કેટલાક હોટ સીન્સ આપ્યા હતા.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

ચિતકબરીનો હોટ સીન

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

વેદિતા પ્રતાબ અને પ્રશાંત વચ્ચે સેક્સ સીન. ફિલ્મ ભિંડી બજાર.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

માહી ગિલ અને રણબીર હુડ્ડા વચ્ચે સેક્સી કિસિંગ સીન.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

દેવ ડીમાં અભય દેઓલ અને કાલ્કી કોચલીન વચ્ચે સેક્સ સીન.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

આશાયેંમાં જૉન અબ્રાહમ અને સોનલ સહગલ વચ્ચે સેક્સી સીન.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

ચાહત એક નશા ફિલ્મમાં પ્રીતી ઝાંગિયાની.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

શીશા ફિલ્મમાં નેહા ધૂપિયા અને સોનૂ સૂદ.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

એક સે મેરા ક્યા હોગા ફિલ્મમાં પાયલ રોહતકી અને તન્વી વર્મા.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

વફા ફિલ્મમાં રાજેશ ખન્ના અને સારા ખાન.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

ફાયર ફિલ્મમાં શબાના આઝમી અને નંદિતા દાસ.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

વીર ઝારામાં શાહરૂખ અને પ્રીતી ઝિંટા.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

મેન નૉટ અલાઉડ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

મર્ડર 2 ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને જેકલીન ફર્નાડીઝ.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

શાદી નંબર વનમાં ફરદીન ખાન અને આયશા ટાકિયા.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

હેટ લવ સ્ટોરી ફિલ્મનો હૉટ સીન.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

લવ સેક્સ અને ઘોખા ફિલ્મનો હૉટ સીન.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

ફરેબ ફિલ્મમાં મનોજ વાજપાઇ અને શિલ્પા શેટ્ટી.

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

કામસૂત્રનો હૉટ સીન

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

થોડા પ્યાર થોડા મેજિક

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

ટશન ફિલ્મમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

ઇમરાન હાશ્મી અને ઇશા ગુપ્તા

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

શાવર અલી ખાન અને મેઘના નાયડૂ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

બૉલીવુડના કેટલાક હૉટ ઇંટિમેટ સીન્સ

સિન્સમાં શાઇની આહૂજા અને સીમા રહમાની

More john abraham NewsView All

English summary
John Abraham and Kangana Ranaut recently shot intimate scene for film Shootout At Wadala. John Abraham earlier also gave some intimate scenes with other actresses.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more