• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જૉન અબ્રાહમની ફિલ્મ RAW- બૉક્સ ઑફિસ પર થશે શાનદાર ઓપનિંગ કલેક્શન

By Staff
|

જૉન અબ્રાહમ સ્ટારર ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર શુક્રવારે દેશભરમાં રિલીઝ થઈ ચૂકી છે. દેશભક્તિમાં લિપટેલ આ થ્રિલર ફિલ્મ વધુ ક્રેઝ ન મેળવી શકી. પરંતુ જૉન અબ્રાહમ સ્ટારડમને કારણે ફિલ્મને સારું ઓપનિંગ મળી શકે છે. રોમિયો અકબર વૉલ્ટરે મલ્ટીપ્લેક્સમાં સવારે શોમાં એવરેઝ ઓક્યૂપેન્સી દેખાડી. જ્યારે સાંજે શોમાં ભીડ વધવાની અપેક્ષા છે. RAWને સમીક્ષકોએ મિશ્રિત પ્રતિક્રિયા આપી છે. જ્યારે દર્શકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને જૉનના અભિનયના વખાણ કરવામાં આવી રહ્યાં છે. કહેવું ખોટું નહિં હોય કે આ ફિલ્મને જોને પૂરી રીતે પોતાના ખભા પર ઉઠાવી રાખી છે.

રિલીઝ થઈ ફિલ્મ

રિલીઝ થઈ ફિલ્મ

ટ્રેડ પંડિતોનું માનીએ તો ફિલ્મ 6-7 કરોડનું ઓપનિંગ કલેક્શન આપશે. જ્યારે પહેલા વીકેન્ડ સુધી ફિલ્મ 18-20 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે. જૉનની પાછલી બે ફિલ્મ પરમાણુ અને સત્યમેવ જયતે હિટ રહી હતી, જેનો ફાયદો RAWને પણ મળી શકે છે કેમ કે આ પણ દેશભક્તિના ફ્લેવરની ફિલ્મ છે.

ઓપનિંગ કલેક્શન

ઓપનિંગ કલેક્શન

ફિલ્મને 6-7 કરોડ રૂપિયા સુધીનું ઓપનિંગ મળી શકે છે. ફિલ્મને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે.

સ્ક્રીન રિલીઝ

સ્ક્રીન રિલીઝ

રોમિયો અકબર વોલ્ટર કુલ મળીને લગભગ 2200 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આ હિસાબે પિલ્મને સારું ઓપનિંગ મળશે.

બજેટ અને કમાણી

બજેટ અને કમાણી

ફિલ્મ લગભદ 35 કરોડના બજેટમાં બની છે. આ હિસાબે ફિલ્મે હિટ થવા માટે ઓછામાં ઓછા 70 કરોડ રૂપિયા સુધીની કમાણી કરવાની રહેશે. જે જોન અબ્રાહમની ફિલ્મ માટે મુશ્કેલ નહિ હોય.

વર્ડ ઑફ માઉથ

વર્ડ ઑફ માઉથ

ફિલ્મને પૉજિટિવ વર્ડ ઑફ માઉથનો ફાયદો મળી શકે છે. જો લોકોને ફિલ્મનું કન્ટેન્ટ પસંદ આવે છે તો આ જૉનની પાછલી ફિલ્મોથી વધુ કમાણી કરી શકે છે.

સોલો રિલીઝ

સોલો રિલીઝ

ફિલ્મની સાથે સારી વાત એ છે કે આ સોલો રિલીઝ થઈ છે. જો કે અક્ષય કુમારની કેસરી હજુ સુધી સિનેમાઘરોમાં લાગેલી છે. પરંતુ RAW પાસે કમાવવા માટે સારો સમય છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધ

ભારત-પાકિસ્તાન યુદ્ધ

આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની આજુબાજુ ફરતી કહાની છે, જ્યાં જોન અબ્રાહમ અંડરકવર એજન્ટ બન્યો છે. ફિલ્મના કલાકારો મજબૂત છે, પરંતુ કહાની ઢીલી પડી ગઈ છે.

વિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની ફિલ્મ દબંગ-3, શૂટિંગ રોકવા ઉઠી માંગ

English summary
John Abraham's starrer film Romeo Akbar Walter released this Friday. Know Opening ocuupancy report of the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X