• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zero: રણબીર કપૂરના બ્રેકઅપ પર આધારિત છે કેટરીના કૈફની ભૂમિકા

|

ઝીરો ફિલ્મની રિલીઝ પહેલા ઘણી વધુ ચર્ચા હતી અને લોકો શાહરુખ ખાનની ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ શાહરુખ ખાનની આ ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહિ અને તે વધુ કમાલ કરી શકી નહિ. આ ફિલ્મ અંગે અનુષ્કા શર્મા સાથે સાથે કેટરીના કૈફની પણ ઘણી વધુ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં કેટરીનાએ જે રીતની ભૂમિકા કરી તે પરથી જણાવાઈ રહ્યુ છે કે આ ભૂમિકા તેની રિયલ લાઈફ પર આધારિત છે.

રિયલ લાઈફ સાથે જોડાયેલા

રિયલ લાઈફ સાથે જોડાયેલા

આના પર આ સવાલ ઉઠ્યો તો કેટરીનાએ આનો ખુલીને જવાબ આપ્યો છે. તેમનું કહેવુ છે કે જે રીતની ભૂમિકા મારી ફિલ્મમાં બતાવવામાં આવી છે હું એવી બિલકુલ નથી. જો કે લોકો એવુ વિચારી રહ્યા છે કે આ ભૂમિકા મારી રિયલ લાઈફથી જોડાયેલા છે. જ્યારે હું આનાથી બિલકુલ અલગ છે અને રિયાલિટી બિલકુલ અલગ. ઉલ્લેખનીય છે કે કેટરીનાના અભિનયની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

બબિતા કુમારી

બબિતા કુમારી

કેટરીના કૈફે ઘણી શિદ્દતથી આ રોલ કર્યો છે ફિલ્મના રિવ્યુ ભલે ગમે તેવા હોય પરંતુ તેમની ઘણી પ્રશંસા થઈ રહી છે.

હુસ્ન પરચમ

હુસ્ન પરચમ

હુસ્ન પરચમ ગીતે તો ધમાલ કરી દીધી હતી અ કેટરીના કૈફ આમાં ઘણી શાનદાર લાગી રહી હતી.

શાહરુખ સાથે

શાહરુખ સાથે

જો કે શાહરુખ ખાન સાથે તે વધુ સમય નથી રહી પરંતુ જ્યારે પણ આવે છે ધમાકો થાય છે.

રણબીર સાથે જોડવામાં આવી

રણબીર સાથે જોડવામાં આવી

ફિલ્મમાં તેની બબિતા કુમારીવાળી ભૂમિકાને રણબીર સાથેના બ્રેકઅપ સાથે જોડવામાં આવી રહી છે.

ફગાવી દીધુ

ફગાવી દીધુ

આ વાતને કેટરીના કૈફે ફગાવી દીધુ છે અને તેમનુ કહેવુ છે કે તે આવી રિયલ લાઈફમાં બિલકુલ નથી.

અનુષ્કા છે દમદાર

અનુષ્કા છે દમદાર

ફિલ્મમાં અનુષ્કા શર્માએ ઘણો સરસ અભિનય કર્યો છે અને તેની પણ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચોઃ અનુપમ ખેર-અક્ષય ખન્ના સ્ટારર 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ

English summary
Kaitrina kaif recently denied all the gossips that her role of Babita kumari inspired by real life breakup with Ranbir kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more