રાણી સાથે ઍટૅચમેંટ અનુભવે છે ક્વીન કંગના : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 22 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવતની આગામી ફિલ્મ ક્વીનમાં તેમના પાત્ર રાણીમાં પુરતા આત્મવિશ્વાસની ઉણપ છે, પણ કંગના કહે છે કે તેઓ રાણીની સંઘર્ષ કરવાની તથા હાર નહીં માનવાની વૃત્તિ તેમજ લડાયક સ્વભાવ સાથે પોતાની જાતને જોડાયેલું અનુભવે છે.

ફિલ્મકાર વિકાસ બહલની ફિલ્મ ક્વીનની વાર્તા રાણી નામની એક યુવતી, તેના યુવાન થવા અને પોતાનું અસ્તિત્વ શોધવા વિશે છે. કંગનાએ શુક્રવારે ટેલીવિઝન શ્રેણી હલ્લા બોલના લૉન્ચિંગ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - એક છોકરી હોવાના નાતે હું રાણીના પાત્ર સાથે ઘણી જોડાયેલી છું, પણ તેની સાથે તો ગંભીર મુશ્કેલી છે. જેમ કે તેમાં આત્મવિશ્વાસ જરાય નથી, સ્વાભિમાન નથી. જો હું પોતાની સાથે તેની સરખામણી કરુ, તો મેં પોતાના જીવનમાં એવીબાબતોનો સામનો નથી કર્યો.

 

કંગનાએ જણાવ્યું - ક્વીન ફિલ્મમાં મારા પાત્ર રાણી સાથે આ તમામ સમસ્યાઓ છે, પણ મારી સાથે આવું નથી. છતાંય હું રાણીના સંઘર્ષ કરવાના સ્વભાવ સાથે પોતાની જાતને જોડી શકુ છું. તે ક્યારેય હાર નથી માનતી. ક્વીન આગામી 7મી માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં કંગના રાણાવત સાથે રાજકુમાર રાવ અને લીઝા હૅડન પણ છે.

ચાલો જોઇએ ક્વીન ફિલ્મની તસવીરી ઝલક :

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  
 

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક
  

ક્વીન કંગનાની તસવીરી ઝલક

ક્વીન કંગનાની તસવીરી ઝલક

English summary
Kangana Ranaut's character Rani from the film "Queen" lacks confidence, but the actress says she relates to the fighting spirit and "never give up" attitude associated with the role.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.