કન્નડ અભિનેત્રી સંયુક્તા હેગડેએ બ્યૂ બિકીનીમાં પાણીમાં આગ લગાવી, બોલ્ડ પોઝ વાયરલ!
કન્નડ અભિનેત્રી સંયુક્તા હેગડેના દુબઈમાં આપેલા બિકીની પોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પરંપરાગત કન્નડ પ્રેક્ષકો આવા ગ્લેમરસ પરફોર્મન્સ જોવા માટે ટેવાયેલા નથી તેઓ સંયુક્તાના આ લુકના પ્રેમમાં પડ્યા છે.

સંયુક્તાએ બિકીનીમાં પોઝ આપ્યા
સંયુક્તાએ દુબઈમાં એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે બ્લુ બિકીનીમાં જોવા મળી રહી છે. સંયુક્તાના ફોટા જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે.

સંયુક્તાએ બિકીની પહેરી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો
સંયુક્તાએ હોટ ફોટો શેર કરી ઈન્ટરનેટ પર આગ લગાવી છે. ફોટો સાથે સંયુક્તાએ કેપ્શનમાં લખ્યુ કે, ખાતરી નથી કે હું ગરમીને હરાવી રહ્યી છું કે તાપમાન વધારી રહી છું! સંયુક્તાએ રક્ષિત શેટ્ટી સાથે સુપરહિટ ફિલ્મ કિરિક પાર્ટીથી ડેબ્યૂ કર્યું હતું.

ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકી છે
આ ફિલ્મ માટે તેણીને કન્નડમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેણીએ જયરામ રવિ અને કાજલ અગ્રવાલ સાથે કોમલી સાથે તમિલમાં ડેબ્યૂ કર્યુ હતું.
સંયુક્તા આ શોમાં પણ દેખાઈ છે
સંયુક્તા હેગડેએ રિયાલિટી શો એમટીવી રોડીઝ, એમટીવી સ્પ્લિટ્સવિલા અને બિગ બોસ કન્નડમાં પણ ભાગ લીધો હતો. તે MTV સ્પ્લિટ્સવિલામાં રનર-અપ હતી