India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરણ જોહરના બર્થડે પર કોરોનાનો ભયંકર વિસ્ફોટ, 55 લોકો કોરોના સંક્રમિત, મોટા સમાચાર!

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના વાયરસ ફરીથી વેગ પકડી ચૂક્યો છે. કરણ જોહરની પાર્ટીમાં થોડા દિવસ પહેલા કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ કરણ જોહરની પાર્ટીમાં સેલેબ્સને મળીને કુલ 55 લોકો કોરોના સંક્રમિત થયા છે. ઘણા લોકોના નામ હજુ સામે આવ્યા નથી.

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી માહિતી

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી માહિતી

આ સમગ્ર મામલાને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે માહિતી આપી છે કે કરણ જોહરની પાર્ટીમાં આવેલા ઘણા મહેમાન કોરોનાથી સંક્રમિત થયા છે. તે વધુમાં જણાવે છે કે આ વેરિઅન્ટ નવો છે. પાર્ટીના લોકોને ઓમિક્રોનના નવા પ્રકાર B5 અને B6થી ચેપ લાગ્યો છે.

કરણ જોહરનો 50મો જન્મદિવસ

કરણ જોહરનો 50મો જન્મદિવસ

મંત્રી ટોપેએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે કરણ જોહરે પોતાનો 50મો જન્મદિવસ એક મોટી પાર્ટીનુ આયોજન કરીને સેલિબ્રેટ કર્યો હતો. બોલિવૂડના દરેક મોટા સ્ટાર આ પાર્ટીનો ભાગ બન્યા હતા.

શાહરૂખ ખાન, સલમાન ખાન, કરીના કપૂર

શાહરૂખ ખાન, સલમાન ખાન, કરીના કપૂર

આ પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, કરીના કપૂર, ઋતિક રોશન અને આમિર ખાન સાથે સારા અલી ખાન પણ શામેલ થયા હતા. શાહરૂખ ખાન અને કેટરિના કૈફને કોવિડનો ચેપ લાગ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ઘણા સેલેબ્ઝ કોરોના સંક્રમિત

ઘણા સેલેબ્ઝ કોરોના સંક્રમિત

બીજા ઘણા સેલેબ્સ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલો આવ્યા છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈએ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

English summary
Karan Johar Birthday party 55 people including celebs infected with corona virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X