• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જન્મદિવસ પર જુઓ 41 વર્ષની કરીના કપૂર ખાને બિકિનીમાં મચાવી ધૂમ, જુઓ Pics

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કરીના કપૂર આજે પોતાનો 41મો બર્થડે મનાવી રહી છે. બીજી વાર મા બન્યા બાદ એકવાર ફરીથી પોતાની ફિટનેસ પાછી મેળવી છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે તે ફરીથી પોતાની ફિટ બૉડી સાથે કમબેક કરવાની છે અને આવનારા દિવસોમાં ઘણા પ્રોજેક્ટમાં દેખાશે. કરીના કપૂર ખાન માટે આ વર્ષનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે. કરીના કપૂર ખાન એક વાર ફરીથી પોતાના બંને દીકરા સાથે પોતાની પર્સનલ લાઈફને ખાસ બનાવી રહી છે. કરીના કપૂરે હાલમાં જ માલદીવમાં સૈફ અલી ખાન સાથે વેકેશનની મઝા લીધી.

માલદીવથી હૉટ બિકિની ફોટા

માલદીવથી હૉટ બિકિની ફોટા

બે બાળકોને જન્મ આપ્યા બાદ પણ કરીના કપૂર ખાનની ગણતરી એ અભિનેત્રીઓમાં થાય છે જે પોતાના બિકિની બૉડી માટે જાણીતી છે. માલદીવથી કરીના કપૂર ખાને પોતાના હૉટ બિકિની ફોટા લુકના ઘણા ફોટા શેર કર્યા છે. કરીના આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. તે પરિવાર સાથે પોતાના ખાસ વેકેશનમાં ઘણી વાર બિકિની લુકથી ઈન્ટરનેટ પર છવાઈ છે.

કરીનાનો હૉટ લુક

કરીનાનો હૉટ લુક

કરીના બિકિની બૉડી માટે સીડીઓ ચડવા-ઉતરવાથી લઈને પિલાટેસ પણ કરે છે. યોગા અને મેડિટેશનથી પણ કરીના ખુદને ફિટ રાખે છે. કરીના કપૂર ચા અને કૉફીથી પોતાને દૂર રાખે છે. ઘણી વાર કરીના કપૂર ખાનના બિકિની લુકની સરખામણી સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન સાથે થાય છે. સારાની ઉંમર હજુ માત્ર 26 વર્ષ છે.

કરીનાનો બિકિની ફોટો

કરીનાનો બિકિની ફોટો

કરીના કપૂર ખાને પહેલી વાર બિકિનીમાં મોટા પડદે ત્યારે તબાહી મચાવી હતી જ્યારે વર્ષ 2008માં ટશન ફિલ્મ માટે તેણે ઝીરો સાઈઝ રાખી હતી. છલિયા ગીતમાં કરીનાએ સાઈઝ ઝીરો લુકના કારણે ટ્રોલ પણ થવુ પડ્યુ હતુ. ટશન ફિલ્મમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર મળ્યા હતા અને બંને એકબીજાની નજીક આવ્યા હતા.

English summary
Kareena Kapoor Khan birthday special, see her Bikini photo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X