
કરિશ્મા તન્નાએ શેર કર્યા માલદીવ્ઝ વેકેશનના સેક્સી ફોટો, જુઓ બોલ્ડ અવતાર
બોલિવુડ અને ઘણી સીરિયલ્સમાં જોવા મળતી હૉટ અભિનેત્રી કરિશ્મા તન્ના ઘણી વાર પોતાના ફેન્સ સાથે પોતાના હૉટ અને સેક્સી ફોટો અને બોલ્ડ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં કરિશ્મા તન્ના માલદીવમાં વેકેશન માણી રહી છે અને સાથે જ પોતાના ફેન્સ સાથે પોતાના હૉટ અને સેક્સી ફોટો અને વીડિયો શેર કર્યા છે.
|
હૉટ અને સેક્સી અંદાજ
ફેન્સને પણ આ હૉટ અને સેક્સી અંદાજ ઘણો ગમી રહ્યો છે. સાથે જ ફેન્સ તેના બધા સેક્સી ફોટો અને વીડિયો પર મોટી સંખ્યામાં લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે.
|
કરિશ્માની પ્રશંસા
ફેન્સ તેના આ સેક્સી ફોટો પર કમેન્ટ્સ કરીને તેની બોલ્ડનેસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
|
લખ્યુ કેપ્શન
ફોટો શેર કરીને કરિશ્મા તન્નાએ કેપ્શનમાં લખ્યુ કે
The architectural beauty of the ancient town of Sivasagar has left me in complete awe! It is home to the beautiful palaces and temples built during the reign of the Ahom Dynasty.
|
વેકેશનની મોજ
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી કરિશ્મા તન્નાએ પોતાના સેક્સી બિકિની ફોટો શેર કરતી રહે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે આ ફોટોઝ કરિશ્મા તન્નાના માલદીવના હોલીડેના છે.
|
સોશિયલ મીડિયા પર સક્રિય
તેણે પોતાના ઘણા બિકિની ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. શેર કરવામાં આવેલા ફોટોઝમાં કરિશ્મા તન્ના ઘણી ખુશ દેખાઈ રહી છે.
|
સીરિયલોમાં કર્યુ કામ
વળી, જો કરિશ્મા તન્નાના ટીવી સાથે જોડાયેલા જીવનની વાત કરીએ તો કરિશ્મા તન્ના બિગ બૉસમાં કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે. હજુ હાલમાં જ તે બિગ બૉસ 13મી સિઝનમાં ઘરવાળા પાસે સ્પેશિયલ ટાસ્ક કરાવવા માટે બિગ બૉસના ઘરમાં પહોંચી હતી.
|
કામના મોરચે
કરિશ્મા તન્ના કામના મોરચાની વાત કરીએ તો હાલમાં જ તે કાનપુર વાલે ખુરાના અને ખતરો કે ખેલાડીમાં જોવા મળી હતી.
શાનદાર એક્ટિંગ
આ ઉપરાંત પણ ક્યુંકિ સાસભી કભી બહુ થી, નાગાર્જૂન, કયામત જેવી ઘણી ટીવી સીરિયલમાં દેખાઈ ચૂકી છે. કરિશ્મા તન્ના એક્ટિંગ ઉપરાંત પોતાની શાનદાર એક્ટિંગ માટે પણ ચર્ચામાં રહે છે.
|
બોલ્ડ અંદાજ
તે રિયાલિટી ડાંસ શો ઝલક દિખલા જા, નચ બલિએ અને જરા નચકે દિખામાં જોવા મળી ચૂકી છે. આ ઉપરાતં રણબીર કપૂર સાથે ફિલ્મ સંજૂમાં પણ એક ગીત દરમિયાન ખૂબ જ બોલ્ડ અંદાજમાં સીન આપતી દેખાઈ ચૂકી છે. ગીતને દર્શકો દ્વારા ઘણુ પસંદ પણ કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ બોલ્ડ ડ્રેસ પર ટ્રોલ થયેલી પ્રિયંકા ચોપડાએ લખી ભાવુક પોસ્ટ, કહી આ વાતો