• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેટરીના કૈફે ઝાડૂથી કરી નાખી અક્ષયની પિટાઈ, સૂર્યવંશીના સેટથી Viral Video

By Staff
|
Google Oneindia Gujarati News

કેટરીના કેફ અને અક્ષય કુમાર, રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીનું શૂટિંગ કરી રહ્યા છે. સેટ પર કેટરીના કૈફ ઝાડૂ લગાવતી જોવા મળી અને અક્ષય કુમારે તેને પૂછ્યું કે તે શું કરી રહી છે. બસ પછી તો શું, જમીન પર સાફ કરતા કરતા કેટરીનાએ ઝાડૂથી જ અક્ષયની પિટાઈ કરી દીધી.

વીડિયોમાં અક્ષય એમ કહેતા જોવા મળી રહ્યા છે કે "અરે મુજે ક્યો મારને લગી." જો કે આમતો અક્ષયે આ વીડિયો પોસ્ટ કરતા જ લખ્યું કે કેટરીના કૈફ, સૂર્યવંશીના સેટ પર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે.

પિટાઈ કરી

પિટાઈ કરી

આ તો રહી મજાકની વાત પરંતુ અક્ષય કુમાર પાછલા વર્ષે કેટલીય કન્ટ્રોવર્સીનો ભાગ રહી ચૂક્યા છે. દર્શકોને તેમની ફિલ્મ ગુડ ન્યૂઝના એક સીનથી ભારે આપત્તિ જતાવી હતી. આ સીનમાં અક્ષય કુમાર હોસ્પિટલમાં પોતાના Semen Sample આપવાનું હોય છે.

કેટરીના પણ ચાલશે

કેટરીના પણ ચાલશે

સીનમાં અક્ષય પોતાની પત્ની કરીના કપૂરને ફોન કરીને કહે છે કે તેને ઉત્તેજિત થવામાં મદદ કરે. પરંતુ કરીના એમ કહીને ટાળી દે છે કે તેનું કેટરીના સાથે ઈન્ટર્વ્યૂ છે. એવામાં અક્ષય મજાકમાં કહે છે તેને કેટરીના પણ ચાલશે.

કન્ટ્રોવર્સી

કન્ટ્રોવર્સી

જોવામાં આવે તો 2019મા અક્ષય કુમારના જીવનમાં કન્ટ્રોવર્સીનો અંબાર લાગી ચૂક્યો છે.

હાઉસફુલ 4- સાજિદ ખાન

હાઉસફુલ 4- સાજિદ ખાન

હાઉસફુલ 4ના ડાયરેક્ટર સાજિદ ખાન પર યૌન ઉત્પીડનના બહુ સંગીન આરોપ લાગ્યા જે સાંભળી આખી ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ હતી. એટલું જ નહિ બૉલીવુડની કેટલીય હિરોઈનોએ પણ સાજિદના ચરિત્ર વિરુદ્ધ જુબાની આપી જે બાદ અક્ષય કુમારને સાજિદ ખાન સાથે કામ કરવા માટે મેણાં મારવામાં આવ્યાં.

તરત કાસ્ટિંગ બદલ્યું

તરત કાસ્ટિંગ બદલ્યું

જો કે વધુ મોડું ના કરતા સાજિદ ખાને ખુદ ફિલ્મથી હાથ પાછળ કરી લીધા. ઉપરાંત ફિલ્મથી નાના પાટેકરનો રોલ પણ કાપી નાખવામાં આવ્યો. પરંતુ આ બધાની વચ્ચે અક્ષય કુમારે એકવાર ફરી પોતાના સાથીઓના વિરોધમાં કંઈ ના બોલ્યો જેનાથી તેની ભારે ટિકા થઈ.

કેનેડાનો નાગરિક

કેનેડાનો નાગરિક

અક્ષય કુમારની નાગરિકતાને લઈ હંમેશાથી સવાલ ઉઠાવવામા આવ્યા. તેમણે ભારતની નાગરિકતા છોડી કેનેડાની નાગરિકતા સ્વીકારી હતી. જે બાદ મોદી સરકારનું સમર્થન કરતી વખતે હરેક વાર અક્ષય કુમારની નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા.

પોલ ખોલ

પોલ ખોલ

હાલમાં જ અક્ષય કુમારે પોલ ખોલી કે એક સમય હતો જ્યારે તે કરિયરમાં સતત ફ્લૉપ ફિલ્મો આપી રહ્યો હતો અને તેમણે બૉલીવુડ છોડી કેનેડામાં રહેવાનો ફેસલો કરી લીધો હતો. તે દરમિયાન જ તેમણે કેનેડાની નાગરિકતા લઈ લીધી પરંતુ તેની આગામી ફિલ્મ હિટ થઈ ગઈ.

કન્ટ્રોવર્સી વાળું ઈન્ટર્વ્યૂ

કન્ટ્રોવર્સી વાળું ઈન્ટર્વ્યૂ

અક્ષય કુમારે આ વર્ષે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઈન્ટર્વ્યૂ લીધું. આ ઈન્ટર્વ્યૂમાં અક્ષયે મોદી સાથે દેશના હિતમાં એક પણ સવાલ ના પૂછઅયો જ્યારે તેને ક્યારે સુવે છે ક્યારે ઉઠે છે, કેરી ખાય છે વગેરે જેવા સવાલો પૂછ્યા જેનાથી દેશમાં ભારે આક્રોશ હતો.

ટ્વીટ પસંદ કર્યું

ટ્વીટ પસંદ કર્યું

હાલમાં જ નાગરિકતા બિલના વિરોધમાં જામિયા મિલ્લિયા વિશ્વવિદ્યાલયમાં થયેલ હિંસાના વિરોધમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જ્યાં પોલીસ બાળકોને પીટતી જોવા મળી રહી હતી. અક્ષયે આ વીડિયો પસંદ કર્યો જે બાદ તેની ભારે ટિકા થઈ.

ચુપ્પી સાધી લીધી

ચુપ્પી સાધી લીધી

જો કે અક્ષય કુમારે 11 કલાકો બાદ સફાઈ આપતા કહ્યું કે તેમણે ભૂલથી આ વીડિયો પસંદ કર્યો હતો પરંતુ અનુરાગ કશ્યપે તેમને સ્પાઈનલેસ કહ્યું. તેમ છાં અક્ષયે આખા મામલે ચુપ્પી સાધી લીધી હતી.

સલમાન સાથે પંગો

સલમાન સાથે પંગો

સલમાન ખાન, અક્ષય કુમારની ફિલ્મ કેસરી પ્રોડ્યૂસ કરી રહ્યા હતા પરંતુ પછી સલમાને ફિલ્મથી હાથ ઝાટકી લીધા જે બાદ બંને વચ્ચે એક કોલ્ડ વોર છેડાઈ. અક્ષયે પોતાની ફિલ્મ સૂર્યવંશી પણ ઈદ પર અનાઉન્સ કરી જે સલમાનની ફિલ્મથી ક્લેશ કરશે.

રોહિત શેટ્ટી સાથે મતભેદ

રોહિત શેટ્ટી સાથે મતભેદ

રોહિત શેટ્ટીએ સૂર્યવંશીની રિલીઝ ડેટ તરત જ અક્ષયને પૂછ્યા વિના બદલી દીધી કેમ કે તે સલમાન સાથે ક્લેશ કરવા નહોતા માંગતા. આ વાતથી અક્ષય નારાજ થયા અને તેમણે પોતાની ફિલ્મ લક્ષ્મી બમ, ઈદ 2020 પર અનાઉન્સ કરી દીધી.

લક્ષ્મી બમ કન્ટ્રોવર્સી

લક્ષ્મી બમ કન્ટ્રોવર્સી

લક્ષ્મી બમના પોસ્ટરને લઈને પણ ઘણી કન્ટ્રોવર્સી થઈ. ડાયરેક્ટરની જાણકારી વિના જ ફિલ્મનું પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું જે બાદ રાઘવ લોરેન્સે આ ફિલ્મ છોડી દીધી. ઘણા બનાવ્યા બાદ તેમણે આ ફિલ્મમાં વાપસી કરી.

પ્રિયંકા ચોપડાએ જણાવ્યુ કેમ ન પડ્યો તેનો ગ્રેમી ડેસ, કેવી રીતે બચ્યુ વૉર્ડરોબ માલફંક્શનપ્રિયંકા ચોપડાએ જણાવ્યુ કેમ ન પડ્યો તેનો ગ્રેમી ડેસ, કેવી રીતે બચ્યુ વૉર્ડરોબ માલફંક્શન

English summary
Katrina Kaif brushes Akshay with broom, Viral Video from Suryavanshi set
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X