• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરો: કેટરીના કૈફનો Hot, Hotter & Hottest ફોટોશૂટ

By desk
|

કેટરીના કૈફે હાલમાં જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂના ડિસેમ્બર અંક માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટમાં કેટરીના કૈફ એટલી હોટ અને બ્યૂટીફૂલ લાગતી હતી કે જોનાર કોઇને પણ તેમ જ થાય ખાલી 2 મિનિટ સુધી કેટરીના જ જોતા રહીએ . હોટ કેટરીનાએ બ્લેકઆઉટફીટમાં, ભીના વાળ સાથે સુંદર બીચના લોકેશનમાં જે ફોટોશૂટ કરાવ્યું છે તેને જોયા બાદ તમને તેને ખાલી હોટ કહેવું કે હોટેસ્ટ તેવી મીઠી મુંઝવણમાં પડી જવાય છે.

નોંધનીય છે કે હાલમાં જ કેટરીના કૈફ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બાર બાર દેખા નામની ફિલ્મમાં દેખાવાની છે. પહેલી વાર તે અને સિદ્ધાર્થ સાથે દેખાવાના છે. તો બીજી તરફ રણબીર કપૂર સાથે જગ્ગા જાસૂસની શૂટિંગ પણ ચાલુ છે. અને સાથે જ રણબીર સાથે થોડાક ક્વોલિટી ટાઇમ પણ પસાર કરી રહી છે.

એટલું જ નહીં ગપશપની ગલીઓમાં તો તેવી પણ અફવા ઊઠી હતી કે કેટરીના કૈફે જગ્ગા જાસૂસના ફિલ્મમેકરને તેના અને રણબીર સીનના કેટલાક હોટ સીન કરવાની પણ વાત ઉચ્ચારી હતી. કારણ કે કેટરીના તમાશામાં દિપીકા અને રણબીરની હોટ કેમેસ્ટ્રી જોઇને બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે કેટરીના પાછળથી આ વાતાને ચાઇલ્ડીશ ગણાવીને કહ્યું હતું કે આ તો ખાલી અફવા છે.

જો કે કારણ ભલે જે પણ હોય પણ કેટરીનાની આ હોટ તસવીરો જોઇને રણબીર કપૂરના પણ પરસેવા છૂટી જશે તે વાત તો પાક્કી છે. તો પછી તમે પણ જુઓ કેટરીના કૈફનો આ હોટ, હોટર અને હોટેસ્ટ ફોટોશૂટ...

OMG!!

OMG!!

કેટરીના કૈફનો આ હોટ ફોટોશૂટ તેણે જીક્યૂ નામના મેગેઝિન માટે કરાવ્યો છે. જેમાં કેટરીનાનો આ હોટ અવતાર સામે આવ્યો હતો.

ઉફ્ફ આ કાતિલ આંખો

ઉફ્ફ આ કાતિલ આંખો

સુંદર દરિયા કિનારાના બેકગ્રાઉન્ડમાં બ્લેડ કપડામાં નમણી કેટરીના કૈફની કાતિલ આંખોનો કાતિલાના અંદાજે તો ભારે કરી...

બોલ્ડ બ્યૂટી

બોલ્ડ બ્યૂટી

તો જીક્યૂની ફેશન નાઇટમાં ક્રોપ બ્લેક ડ્રેસમાં કેટરીના લાગતી હતી સુપર હોટ. અને તેણે આ પાર્ટીમાં આગ લગાવી દીધી હતી.

ફોટોશૂટ

ફોટોશૂટ

તો જીક્યૂના આ ફોટોશૂટમાં કંઇક આ રીતે કેટરીના કૈફે તેની હોટ અદાઓ કંઇક આ રીતે બતાવી હતી. નોંધનીય છે કે કેટનો આ ફોટોશૂટ દિવા ક્લબ બાય આલિયા, ગોવા ખાતે શૂટ કરવામાં આવ્યો હતો.

કવર ગર્લ

કવર ગર્લ

નોંધનીય છે કે 2016માં કેટરીના કૈફ ફિતૂર નામની ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે પણ દેખાવાની છે.

કેટરીના ફોર જીક્યૂ

કેટરીના ફોર જીક્યૂ

કેટરીના કૈફ જીક્યૂના ફોટોશૂટમાં લાગતી હતી આવી સુંદર. એટલું જ નહીં મેગેઝિન વાળાનું પણ કહેવું છે કે આ કેટરીનાનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ફોટોશૂટ છે.

કેટરીના

કેટરીના

જો કે કેટરીના કૈફનો આ ફોટોશૂટ થોડું થોડું તેની ડેબ્યૂ ફિલ્મ બૂમની પણ યાદ અપાવતો હતો. શું કહો છો?

કૂલ કેટરીના

કૂલ કેટરીના

તો આ નેવી બ્લુ ઓવરકોટમાં કેટરીના કૈફ લાગતી હતી કૂલ અને હોટ. અને એક સમયે કૂલ અને હોટ બન્ને લાગવું તે જ તો કેટરીનાની ખૂબી છે.

વાઇટ બ્યૂટી

વાઇટ બ્યૂટી

કેટરીના કૈફ તેના ફિલ્મ કેરિયરમાં ધૂમ, નમસ્તે લંડન, રાજનીતી, સિંગ ઇઝ કિંગ અને જબ તક હૈ જાન જેવી અલગ અલગ ટાઇપની ફિલ્મો કરીને બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

જીક્યૂ કેટરીના

જીક્યૂ કેટરીના

તેના ચહેરાની માસૂમિયત અને સુંદરતા જીક્યૂના આ ફોટોશૂટમાં અલગ રીતે તરી આવે છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

નોંધનીય છે કે કેટરીના કૈફે તેના કેરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને આજે પણ તે એ વાતને સારી રીતે સમજે છે કે કેમેરા સામે પોઝ કેમ આપવો?

હોટ બ્યૂટી

હોટ બ્યૂટી

તો કેટરીના કૈફની આ હોટ તસવીર જોઇને તો એક જ ગીત યાદ આવે છે કે..સમુદર મેં નહાકે ઔર ભી નમકિન હો ગઇ હો..

English summary
Katrina Kaif, has braced the cover page of GQ Magazine, for the December, 2015 issue. The actress, is seen dripping with hotness while sporting black outfits, wet hair, and the backdrop of a lovely beach during sunset. The photoshoot was held at The Diwa Club By Alila Goa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more