• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'બૂમ'ની ધૂમઃ 19 વર્ષની કેટરીના કૈફનો ગુલશન ગ્રોવર સાથે એડલ્ટ સીન કરોડો વાર જોવામાં આવ્યો

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કેટરીના કૈફે 16 જુલાઈએ પોતાનો 37મો જન્મદિવસ મનાવ્યો. કેટરીના કૈફે 19 વર્ષની ઉંમરમાં બૉલિવુડમાં પોતાના પગ મૂક્યા. તેની પહેલી ફિલ્મ હતી 'બૂમ' કે જે તેના ભાગમાં અચાનક આવી ગઈ હતી. આ ફિલ્મને પહેલા બીજા કોઈને ઑફર કરવામાં આવી હતી અને છેલ્લી ઘડીએ આ ફિલ્મ કેટરીના કૈફને મળી હતી. કેટરીના કૈફ જ નહિ આ ફિલ્મ સાથે જોડાયેલ દરેક સ્ટાર આને પોતાના કરિયરની સૌથી મોટી ભૂલ માને છે. 'બૂમ' ફિલ્મનો કેટરીના કૈફનો એડલ્ટ સીન ઈન્ટરનેટ પર હંમેશાથી વાયરલ રહે છે. આ સીનમાં કેટરીના કૈફ, ગુલશન ગ્રોવર સાથે ઈંટિમેટ થતી જોવા મળી રહી છે.

યુટ્યુબ પર કરોડો વાર જોવાયો આ સીન

યુટ્યુબ પર કરોડો વાર જોવાયો આ સીન

ફિલ્મનો આ સીન એટલી વાર જોવામાં આવ્યો છે કે તેના વ્યૂઝ યુટ્યુબના રેકૉર્ડ સીનથી ઘણા ઉપર છે. ઘણા વર્ષો પહેલા ગુલશન ગ્રોવરે જણાવ્યુ હતુ કે આ સીન ખૂબ મુશ્કેલ હતો. જો કે કેટરીના ક્યારેય પણ આ સીન વિશે વાત કરવામાં સહજ નથી અનુભવતી.

કેટરીના કૈફની સૌથી મોટી ભૂલ

કેટરીના કૈફની સૌથી મોટી ભૂલ

કેટરીના કૈફે બૂમ ફિલ્મ વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુકે આ ફિલ્મ કરવી તેના કરિયરની સૌથી મોટી ભૂલ હતી. તે ભારતમાં આવી જ હતી અને અહીંની સભ્યતા અને સંસ્કૃતિથી વધુ પરિચિત નહોતી. આ માહિતીના અભાવે તેણે આ ભૂલ કરી હતી. જો તેને ખબર હોત કે ભારતીય સંસ્કૃતિ કેવી છે અને દર્શકો અહીં કઈ વસ્તુને કઈ રીતે જુએ છે તો તે બૂમ ક્યારેય ના કરત.

કિસ કરવામાં શું છે

કિસ કરવામાં શું છે

બૂમમાં કેટરીના કૈફ અને ગુલશન કુમારનો એક કિસિંગ સીન ઘણો વાયરલ થયો. આ સીન વિશે જણાવતા કેટરીને કૈફે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે આ વિશે વાત શું કરવાની. બૂમ આખા ઈન્ટરનેટ પર વાયરલ છે. આ સીન લોકો જોતા જ રહે છે, આમાં કંઈ નવુ નથી. હા, આ જરૂર છે કે એ સીન કરવામાં હું ઘણી અસહજ હતી.

ખૂબ જ કર્યુ હતુ રિહર્સલ

ખૂબ જ કર્યુ હતુ રિહર્સલ

કેટરીના કૈફ અને ગુલશન ગ્રોવરે આ સીન અમિતાભ બચ્ચન સાથે કરવાનો હતો. સીન એવો હતો કે અમિતાભ બચ્ચન ટેબલના એક ખૂણે બેઠા છે અને કેટરીના કૈફ, ગુલશન કુમારને પોતાની તરફ આકર્ષિત કરવાની કોશિશ કરે છે. ગુલશન કુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે સીન અમિતાભ સામે કરવાનો હતો માટે તેણે કેટરીના સાથે આ સીનનુ જોરદાર રિહર્સલ કર્યુ હતુ.

સૌથી વધુ વાયરલ એડલ્ટ સીનમાંનો એક

સૌથી વધુ વાયરલ એડલ્ટ સીનમાંનો એક

ગુલશન ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે જેવુ ડાયરેક્ટરે એક્શન બોલીને કહ્યુ કે કેટરીના ટેબલ પર ચડ અને ગુલશનને સ્મૂચ કર, કેટરીના આનાથી ઘણી અસહજ હતી પરંતુ તેણે ઘણો સારો સીન આપ્યો. આ સીન યુટ્યુબ પર સૌથી વધુ વાયરલ એડલ્ટ સીનમાંનો એક છે. આ સીન લગભગ 40 મિલિયન વાર જોવાઈ ચૂક્યો છે.

English summary
Katrina Kaif performed an adult scene seducing Gulshan Grover 'Boom' film at the age of 19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X