For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oooo : તો કૅટને આ એંગેજમેંટ Ring પહેરાવી છે રણબીરે...

|
Google Oneindia Gujarati News

kat-1
મુંબઈ, 12 જાન્યુઆરી : તો શું રણબીર કપૂર અને કૅટરીના કૈફના સગપણના સમાચારો સાચા હતાં? ખર, આ બાબત હજી પૂર્ણત્વે સાબિત નથી થઈ શકી, પણ કૅટરીના કૈફના હાથની વીંટીએ આ સમાચારની થોડીક પુષ્ટિ તો ચોક્કસ કરી દીધી છે. હા જી, થોડાક દિવસ અગાઉ જ આ સમાચાર ખૂબ ચર્ચામાં હતાં કે લંડન ખાતે એક અંગત સમારંભમાં કૅટરીના કૈફ અને રણબીર કપૂરે સગપણ કરી લીધું છે.

5-manish-katrinakaif.
નોંધનીય છે કે બૉલીવુડની જોડી કૅટ-રણબીર ટુંક સમયમાં જ લગ્ન કરવાના છે. આ વર્ષે બંનેએ ન્યુ ઈયરની લંડન ખાતે સાથે-સાથે ઉજવણી કરી હતી. ત્યાં કૅટરીનાનો આખો પરિવાર રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રણબીર કપૂર પણ સમય કાઢી લંડન પહોંચી ગયા હતાં. આ જોડીએ રણબીરના માતા-પિતા નીતૂ સિંહ અને ઋષિ કપૂરની હાજરીમાં સગપણ કરી લીધું.

આપને જણાવી દઇએ કે ઉમંગ પોલીસ શો દરમિયાન કૅટની આંગળીમાં હીરાની ભારેખમ વીંટી જોવામાં આવી. તે જોઈને સ્પષ્ટ લાગતુ હતું કે તેમનુ સગપણ થઈ ગયું છે. ગોર કરવાની વાત એ પણ છે કે સામાન્ય રીતે કૅટ વધારે જ્વૅલરી નથી બહેનતાં. તેથી રિંગ ફિંગરમાં આ ચમકતી વીંટી જોઈને શંકા થવી સ્વાભાવિક છે.

અગાઉ રણબીર-કૅટ મુંબઈમાં એક મકાનલઈ સાથે રહેવાનું ચાલૂ કરી ચુક્યાં છે. બવે તો એમ પણ ખબરો આવે છે કે રણબીર-કૅટ ટુંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાવાના છે. ખેર, આ બિગ ફૅટ વેડિંગનો આપણને સૌને ઇંતેજાર રહેશે કે જ્યાં કપૂર ખાનદાનનો એક દીકરો રણબીર છે, તો બીજી બાજુ લાખોં દિલોની રાણી કૅટરીના કૈફ છે.

English summary
A few days ago it was reported that Katrina Kaif has got engaged to her rumoured beau Ranbir Kapoor in a secret ceemony in London.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X