તગડી Rumor: ડૉન 3માંથી પ્રિયંકા Out, કેટરીના In!

Posted By:
Subscribe to Oneindia News

જો બોલીવુડ ગપશપ ગલીના આ સમાચાર સાચા હશે, તો આ ખબર ચાલુ વર્ષની સૌથી મોટી કાસ્ટીંગ ફેરબદલ અંગેની હોઇ શકે છે. ડૉન 3માં પ્રિયંકા ચોપડાની જગ્યાએ કેટરીના કૈફને ફાઇનલ કરી દેવામાં આવી છે. જો સૂત્રોનું માનીએ તો બહું જલ્દી તે આ રોલ માટે હા પણ પાડી દેશે.

HOT PICS: કેટરીનાનું Vogue માટે હોટ ફોટોશુટ!

હાલમાં જ ડૉન 3ના કાસ્ટીંગ માટે બોલીવુડ ગલીઓમાં ઘણી ચર્ચા ચાલી હતી. અને માનવામાં આવી રહ્યું હતુ કે પ્રિયંકા ચોપડાના હાથમાંથી શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક સરકી રહી છે. અને હવે આ ખબર સાચી માનવામાં આવી રહી છે.

 

કેટરીના કૈફની પડદા પાછળની કેટલીક અનસીન તસવીર

માનવામાં આવી રહ્યું છેકે જો કેટરીના કૈફના હાથમાં આ તક હશે તો તે જતી નહીં કરે કારણ કે કૈટ પહેલા પણ આવી અનેક ભૂલો કરી ચૂકી છે. આવો જાણીએ કે કૈટે આ પહેલા પણ કઇ સુપરહીટ ફિલ્મોને રીજેક્ટ કરી દીધી છે.

ડૉન 3
  

ડૉન 3

ડૉન 3માં કામ કરવાની તક કેટરીના કૈફ જતી નહીં કરે. નક્કી માનવામાં આવી રહ્યું છેકે પ્રિયંકા ચોપડાના હાથમાંથી જંગલી બિલ્લી સરકી રહી છે.

યે જવાની હૈ દિવાની
  

યે જવાની હૈ દિવાની

પોતાના રિયલ લાઇફ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે રોમાન્સ કરવાની તક અને 100 કરોડ કમાનારી ફિલ્મનો હિસ્સો બનવાનું કોણ રીજેક્ટ કરી શકે છે, પણ કેટરીના કૈફ આવુ કરી ચૂકી છે.

ચેન્નાઇ એક્સપ્રેસ
  
 

ચેન્નાઇ એક્સપ્રેસ

જબ તક હૈ જાનની સુપર સક્સેસ બાદ રોહિત શેટ્ટીની ચેન્નાઇ એક્સપ્રેસ માટે કેટરીના પ્રથમ પસંદગી હતી. પરંતુ કેટરીનાએ તે સુવર્ણ તકને જતી કરી અને તક મળી ગઇ દિપીકા પાદુકોણને.

રામ લીલા
  

રામ લીલા

રામ લીલામાં રણવીર સિંહ અને દિપીકાની સુંદર જોડીને જોયા બાદ તમને કદાચ અફસોસ નહીં જ થાય કે કેટરીનાએ આ ફિલ્મ કેમ છોડી દીધી.

હેપ્પી ન્યૂ યર
  

હેપ્પી ન્યૂ યર

દિપીકા એક પછી એક બધી જ સારી ફિલ્મોને હા કરતી ગઇ, જ્યારે કે દિપીકા જાણતી હતી કે કેટરીના બાદ તે ફિલ્મોમાં તેની પસંદગી સેકન્ડ ચોઇસમાં થઇ રહી હતી. તો બીજી તરફ કેટરીના લગાતાર ભૂલોનું પુનરાર્તન કરતી રહી. જી હા, હેપ્પી ન્યૂ યર પણ કેટરીના કૈફે પોતાના હાથમાંથી જવા દીધી હતી.

કીક
  

કીક

નરગીસ ફખરી સાથેનું સલમાનનું હિટ સોન્ગ "મૈનુ યાર ના મિલા તો મર જાવા"..પહેલા કેટરીના કૈફની ઝોળીમાં હતુ. તે પહેલા દિપીકા પાદુકોણને પણ આ ગીત માટે ઓફર કરવામાં આવી તેણે પણ ના પાડી ત્યારબાદ આ ગીત નરગીસ ફખરીના હાથમાં ગયુ હતુ.

સિંઘમ
  

સિંઘમ

કરીના પહેલા આ ફિલ્મ અંગે ઓફર કેટરીનાને કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ફિલ્મ માટે પણ ઇન્કાર કરી દીધો હતો.

ગુંડે
  

ગુંડે

ફરી એકવખત કૈટે અર્જુન અને રણવીર જેવા એક્ટર્સ હોવા છતા ફિલ્મ માટે ઇન્કાર કર્યો અને તે ફિલ્મ પ્રિયંકા ચોપરાના હાથમાં ગઇ. જો કે આ અંગે તેને કોઇ અફસોસ પણ નથી.

બાજીરાવ મસ્તાની
  

બાજીરાવ મસ્તાની

હવે તો વિશ્વાસ થઇ ગયો છેકે તેમની પ્રોબલેમ કદાચ રણવીર સિંહ છે. નહીં તો મસ્તાનીના રોલ માટે પણ ના કહેવી?

દિલવાલે
  

દિલવાલે

જી હા, ફરી એકવખત રોહિત શેટ્ટીએ શાહરૂખ અને કેટની જોડી બનાવવાની કોશિષ કરી હતી. પરંતુ કેટ તો કેટ છે, તેણે ના પાડી.

ડિઝ્ની સાથે પૂરો કર્યો કોન્ટ્રેક્ટ
  

ડિઝ્ની સાથે પૂરો કર્યો કોન્ટ્રેક્ટ

કેટરીના કૈફને ડિઝ્નીએ ત્રણ ફિલ્મો માટે સાઇન કરી હતી. પરંતુ કેટરીનાએ બધા પૈસા પાછા આપીને કોન્ટ્રેક્ટ પૂરો કરી દીધો કારણ કે સમાચાર હતા કે તેમણે રણબીર કપૂર સાથે લગ્ન કરવા હતા.

English summary
Katrina Kaif Replaces priyanka chopra in don 3
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.