India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સફેદ સ્વીમ સૂટમાં વિકી કૌશલ સાથે પૂલમાં જોવા મળી કેટરીના કૈફ, વાયરલ ફોટો!!

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ વિકી કૌશલ અને કેટરીના કૈફના જ્યારથી લગ્ન થયા છે બંને પોતાની ફિલ્મો કરતા ફોટાને લઈને વધુ સમાચારોમાં રહે છે અને તેમના ફોટા સામે આવતા જ ઝડપથી વાયરલ થઈ જાય છે. કેટરીના કૈફે હાલમાં કંઈક એવુ કર્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. વાસ્તવમાં, તેણે પોતાના પતિ વિકી કૌશલ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. કેટરીનાએ એક સ્ટનિંગ ફોટો શેર કર્યો છે જેના પરથી તમે નજર નહિ હટાવી શકો.

સફેદ સ્વીમ સૂટમાં કેટરીના

સફેદ સ્વીમ સૂટમાં કેટરીના

ફોટાની વાત કરીએ તો આ બંને પૂલની વચ્ચે પોઝ આપી રહ્યા છે. કેટરીનાએ સફેદ રંગનુ સ્વિમસૂટ પહેર્યુ છે જ્યારે વિકી કૌશલને ફિટ શરીર સાથે જોઈ શકાય છે. પોસ્ટ શેર કરીને કેટે આને 'હું અને મારો' કેપ્શન આપ્યુ છે. ત્યારબાદ બે હાર્ટ આપ્યા છે. કેટરીના કૈફ અને વિકી કૌશલે ગયા ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. આ જોડીએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.

ફેન્સે બન્યા ક્રેઝી

કેટરીએ પોસ્ટ શેર કર્યા પછી તેના દોસ્તો અને પ્રશંસકોએ ટિપ્પણી કરી છે. ભારતીય-અમેરિકી રેપર રાજા કુમારીએ લખ્યુ, 'તમને બંનેને પૂર્ણતાના આશીર્વાદ', જ્યારે તેમના ફેન્સે દિલ અને આગની ઈમોજીનો વરસાદ કરી દીધો.

કેટરીના ઘણી વાર શેર કરે છે ફોટા

કેટરીના ઘણી વાર શેર કરે છે ફોટા

કેટરીના કૈફ અને વિકી કૌશલ જ્યારે પણ સાથે દેખાય ત્યારે કપલ ગોલ હોય છે. ઘણીવાર એ બંને એકબીજાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર આવે છે જેનાથી તેમના ફેન્સનો દિવસ બની જાય છે. આ પહેલા કેટરીનાએ પોતાના લેટેસ્ટ ટ્રૉપિકલ વેકેશનથી વિક્કી સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો.

English summary
Katrina Kaif share pic in a white swimsuit with Vicky Kaushal in the pool, viral picture!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X