કેટરીના કૈફે પોતાની માંનો વીડિયો શેર કરી કર્યો આ ખુલાસો, 200 બાળકો માટે કર્યું આ કામ
કેટરિના કૈફ સલમાન ખાનની સાથે સમાજ સેવામાં પણ વિશ્વાસ રાખે છે. તે તેના અંગત જીવનમાં ઘણું કામ કરે છે, જેનો તે ખુલ્લેઆમ ઉલ્લેખ કરતી નથી. આ કામમાં કેટરિના કૈફ તેની બહેન અને માતાને પણ મદદ કરે છે. કેટરીના કૈફ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની માતા અને બહેન સાથે ફોટો શેર કરતી હોય છે. આ વખતે તેણે તેની માતાનો એક વીડિયો શેર કર્યો છે. જે ચર્ચામાં આવ્યો છે. કેટરિના કૈફે લોકોમાં તેની માતાના ઉમદા કાર્યની ઝલક શેર કરી. કેટરિના કૈફે જણાવ્યું છે કે એક શાળા છે જે તેની માતા અને તેની પોતાની સખાવતી સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે.
કેટરિના કૈફે આનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે 2015 થી, મદુરાઇમાં માઉન્ટેન વ્યૂ સ્કૂલ છે. આ શાળા દ્વારા, અંગ્રેજી માધ્યમવાળા જરૂરીયાતમંદ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કામ કરી રહ્યું છે.

કેટરિના કૈફે આપી જાણકારી
કેટરિનાએ જણાવ્યું છે કે આ શાળા દ્વારા 200 બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કેટરિનાએ લિંક શેર કરી દાન આપવા વિનંતી કરી છે.

કેટરિના કૈફનો ફેમિલી ફોટો
આ કેટરિના કૈફના પરિવારની તસવીર છે. જે ઘણા વર્ષો પહેલા બહાર આવી હતી.

કેટરિના કૈફની તસવીર
કેટરિના કૈફની આ તસવીર ફિલ્મોમાં પ્રવેશ પહેલાં જ સામે આવી હતી. આ તસવીરોમાં કેટરીનાને ઓળખવી સહેલી છે.

પરિવારના સભ્યો સાથે કેટરીના
કેટરિના કૈફ તેના મિત્રો અને તેના પરિવારના સભ્યો સાથે.

કેટરીનાની બાળપણની તસવીર
કેટરિના કૈફના બાળપણની આ તસવીર છે, બહુ સુંદર લાગી રહી છે.
Pics: 'મોહબ્બતે' ફેમ કિમ શર્માએ 40ની ઉંમરે પાણીમાં લગાવી આગ, બિકિનીમાં છવાયા ફોટા