તો શું બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં કૅટરીના કૈફ પોર્ન સ્ટાર હતી?

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    14-katrina-kaif-612
    હેડલાઇન વાંચીને તમે ચોંકી ગયા ને તમે પરંતુ અમે શું કરીએ લોકો આ પ્રકારના પ્રશ્નો લોકો ફેસબુક અને ટ્વિટર પર કરી રહ્યાં છે. જો કે હાલમાં ઇન્ટરનેટ પર એક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટરીના કૈફ પોતાની બહેન ઇસાબેલની સાથે પોર્ન મૂવી મેકર ટેર્રી સ્ફેન્સની સાથે જોવા મળી રહી છે. ફોટો ખૂબ જૂનો છે કદાચ કૅટરીનાના બૉલીવુડમાં આવતાં પહેલાં એટલે કે 11 વર્ષ પહેલાંની છે.

    ત્યારબાદ લોકોના દિલમાં આ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે શું કૅટરીના કૈફ હિન્દી ફિલ્મોમાં આવતાં પહેલાં પોર્ન ફિલ્મોમાં કામ કરતી હતી અને જો આ સત્ય છે તો સલમાન ખાન ને તે ક્યાં મળી અને કેવી રીતે મળી અને આ વાત તેમણે અત્યાર સુધી છુપાવી કેમ? ફોટામાં કૅટરીનાની બહેન ઇસાબેલ મૂવી મેકર ટેર્રી સ્ફેન્સની સાથે કંઇક વધુ ચોંટેલી જોવા મળી રહી છે. જો કે અત્યાર સુધી પુષ્ટિ થઇ નથી કે આ ફોટો સાચો છે કે નહી.

    કારણ કે આ પહેલાં ઇસાબેલનો એક સેક્સ એમએમએસ પણ ઇન્ટરનેટ પર લીક થયો હતો જેમાં ઇસાબેલ કોઇની સાથે હમબિસ્તર હતી પરંતુ પછી જ્યારે આ વાતની તપાસ થઇ તો ખબર પડી વીડિયોમાં ઇસાબેલ ન હતી? એટલા માટે કૅટરીના કૈફ વિશે પણ કયાસ લગાવવા ખોટા હશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે કૅટરીના કૈફે વર્ષ 2003માં કૈજાદ ગુસ્તાદની ફિલ્મ 'બૂમ'થી પગ માંડ્યો હતો. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ હતી પરંતુ આ ફિલ્મમાં કૅટરીના કૈફે જોરદાર અંગપ્રદર્શન કર્યું હતું ત્યાં સુધી કે તેમણે ફિલ્મમાં વિલન ગુલશન ગ્રોવરની સાથે ઇન્ટિમેન્ટ સીન્સ આપ્યા હતા. કહેવામાં આવે છે કે કૅટરીના કૈફ બૉલીવુડમાં એન્ટ્રી કરતાં પહેલાં મોડલ હતી અને સલમાન ખાન સાથે તેની મુલાકાત એક ફેશન શો દરમિયાન થઇ હતી. આમ તો કૅટરીના કૈફના અતિત વિશે કોઇને વધુ જાણકારી નથી એટલા માટે તે ફોટો અન્ય લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનેલ છે.

    નીચે આપવામાં આવેલા વીડિયોમાં જુઓ કૅટરીના કૈફે 'બૂમ'માં કેટલી હદ સુધી એક્સપોઝ કર્યું હતું.

    <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/J_9YRncHsz8?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

    English summary
    An old photo of Bollywood actress Katrina Kaif is doing the rounds on the internet that shows her posing with British adult filmmaker Terry Stephens so her fans are shocked.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more