• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેટરીના કૈફ ફરી એકવાર સલમાન ખાનને આપી શકે છે ઝટકો

By desk
|
Google Oneindia Gujarati News

જો ખબરની માન્યે તો સલમાન ખાનને ફરી એક વાર ઝટકો લાગવાનો છે. એટલે કે કેટરીના કૈફ સલમાન ખાનને આપી શકે છે ઝટકો અને કારણ પણ છે રણબીર કપૂર.

બીગ બોસના છેલ્લા અઠવાડિયે સલમાન ખાને કહ્યું હતું કે બીગ બોસના ફિનાલેમાં કેટરીના કૈફ તેની ફિલ્મ ફિતૂરને પ્રોમોટ કરવા આવી શકે છે. પરંતુ આ પ્લાનમાં બદલાવ પણ આવી શકે છે

ખબરનું માન્યે તો કેટરીના કૈફ હમેશા કોશિસ કરે છે કે તેનો અને રણબીરનો સંબધ બચી જાય અને આમ પણ રણબીર કપૂર અને કેટરીના કૈફના ઝધડા નું કારણ ક્યાંક ને કયાંક સલમાન ખાન તો છે જ.

એમ પણ સલમાન ખાને રણબીર કપૂર અને કેટરીના કૈ ની મઝાક કરવાનો એક પણ મોકો છોડ્યો નથી એટલે રણબીર કપૂર પણ નથી ઈચ્છે કે કેટરીના કૈફ ફિતૂરને પ્રોમોટ કરવા માટે બીગ બોસ માં જાય.

કેટરીના કૈફે ના માની રણબીર કપૂરની વાત

કેટરીના કૈફે ના માની રણબીર કપૂરની વાત

આમ જોવા જોઈએ તો રણબીરે પોતાની ફિલ્મ તમાશાને પ્રોમોટ કરવા માટે બીગ બોસ માં આવ્યા ના હતા અને કેટરીના તેની ફિલ્મ ફિતૂર માટે બીગ બોસ માં જવા ની છે તો ચોક્કસ રણબીર ને આ વાત પસંદ તો નહિ જ આવે

હવે ખબર પડી

હવે ખબર પડી

હવે કેટરીના કૈફ ને પણ આ વાત નો અહસાસ થયો હશે કે બીગ બોસ માટે હા પાડીને તેને ભૂલ કરી

મસ્તી ના કરી શકે

મસ્તી ના કરી શકે

સલમાને રણબીર ને કહ્યું હતું કે ખુબ મસ્તી કરો અને કેટરીના કૈફ ને કહ્યું હતું કે ધ્યાન રાખે કે રણબીર મસ્તી ના કરી શકે

મારા શું કામ ની

મારા શું કામ ની

કપિલના શો માં સલમાન ખાને કહ્યું હતું કે કેટરીના મારા પણ કોઈ કામ ની નથી

કૃતિ સેનન સાથે મઝાક

કૃતિ સેનન સાથે મઝાક

સલમાને કૃતિ સેનન સાથે મઝાક માં કહ્યું હતું કે કેટરીના થી તો તેને બધું બોવ યાદ આવે છે

આના કરતા પણ નીચે જૈશે

આના કરતા પણ નીચે જૈશે

જયારે કેટરીના કૈફે રણબીર કપૂર સાથે ફિલ્મો કરતી હતી ત્યારે સલમાન ખાને કહ્યું હતું કે મારી સાથે ફિલ્મ કરી પછી અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી હવે રણબીર કપૂર સાથે ફિલ્મ કરે છે તે આના કરતા પણ નીચે જૈસે

કેટરીના કપૂર આવો

કેટરીના કપૂર આવો

સલમાન ખાને અર્પિતા ના લગ્ન માં કેટરીના ને કેટરીના કપૂર કહી ને બોલાવી હતી

ખાન બનવા નો મોકો આપ્યો હતો

ખાન બનવા નો મોકો આપ્યો હતો

સલમાન ખાને જયારે બધાની વચ્ચે કેટરીના ને કહ્યું કે મેં તો ખાન બનવા નો મોકો આપ્યો હતો પરંતુ તેને કપૂર જ બનવું છે

English summary
Katrina Kaif may again ditch Salman Khan for Ranbir Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X