• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કવિતા કૌશિકે જૂના બિકિની ફોટાથી ઈન્ટરનેટ પર લગાવી આગ, એકલામાં જ જુઓ ખૂબ જ હૉટ Pics

By Desk
|
Google Oneindia Gujarati News

ટીવી અભિનેત્રી અને બિગ બૉસ ફેમ કવિતા કૌશિક અસલ જિંદગીમાં પોતાની ફિટનેસ માટે એક ઓળખ બની ચૂકી છે. કવિતા કૌશિકના ઈન્સ્ટાગ્રામ પર નજર નાખીએ તો બેક ટુ બેક તેના એવા ઘણા ફોટા છે જ્યાં તે બોલ્ડ જોવા મળી રહી છે. આ દરમિયાન એક વાર ફરીથી કવિતા કૌશિક પોતાના બિકિની ફોટાથી છવાઈ ગઈ છે.

કવિતા કૌશિકના આ ફોટા પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. કવિતા કૌશિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર થ્રોબેક ફોટા શેર કર્યા જેના પર બધાની નજક ટકી ગઈ છે. અહીં તે સફેદ રંગની બિકિનીમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. કવિતા કૌશિકે આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ છે કે વધુ સમય નથી થયો બહારની દુનિયામાં ખુશહાલ સમય હતો. આના પર રાખી સાવંતે પણ કમેન્ટ કરીને લખ્યુ છે કે હૉટેસ્ટ છે મારી સ્વીટહાર્ટ.

કવિતા કૌશિકના બિકિની ફોટા

કવિતા કૌશિકના બિકિની ફોટા

કવિતા કૌશિકે પોતાના એ ફોટા શેર કર્યા છે જે ખૂબ જ જોવામાં આવી રહ્યા છે. તે સફેદ બિકિનીમાં પોઝ આપી રહી છે.

કવિતાએ લખ્યુ કે મને મારા સફર સાથે પ્રેમ છે

કવિતાએ લખ્યુ કે મને મારા સફર સાથે પ્રેમ છે

કવિતા કૌશિકે થોડા સમય પહેલા પોતાનો આ ફોટો શેર કર્યો હતો જેના પર તેણે લખ્યુ હતુ કે મને મારા સફર સાથે પ્રેમ છે.

કવિતા કૌશિકનો હૉટ ફોટો

કવિતા કૌશિકનો હૉટ ફોટો

કવિતા કૌશિક માટે બિકિનીમાં પોઝ આપવા સામાન્ય વાત છે. તે ઘણી વાર બિકિનીમાં પોઝ આપી ચૂકી છે.

કવિતાનો યોગામાં પોઝ

કવિતાનો યોગામાં પોઝ

અહીં તે સફેદ બિકિનીમાં યોગાના પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આ ફોટાને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. કવિતા ચંદ્રમુખી ચૌટાલા બન્યા બાદ પોતાના બિકિની ફોટા માટે ઘણી ચર્ચામાં રહી છે.

ફિટનેસ અને યોગા ટિપ્સ માટે પણ લોકપ્રિય છે કવિતા

ફિટનેસ અને યોગા ટિપ્સ માટે પણ લોકપ્રિય છે કવિતા

પોતાની ફિટનેસ અને યોગા ટિપ્સ માટે કવિતા કૌશિક ઘણી લોકપ્રિય છે. તે પોતાના ફેન્સને યોગા ટિપ્સ ઈન્સ્ટાગ્રામ દ્વારા આપતી રહે છે.

English summary
Kavita kaushik bikini pics viral on social media, See this hot photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X