• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડબ્બુ રતનાની માટે કિયારા અડવાણીએ કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, ટૉપલેસ ફોટો થયો વાયરલ

By Desk
|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ ડબ્બુ રતનાની કેલેન્ડરનો ટૉપલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખૂબ સેક્સી અંદાજમાં જોવા મળી રહી છે. કિયારા અડવાણી એક વાર ફરીથી ટૉપલેસ ફોટામાં જોવા મળી છે. બૉલિવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ 2021 કેલેન્ડર લૉન્ચ કર્યુ છે. કિયારા અડવાણીએ પહેલા સની લિયોનીનો ટૉપલેસ ફોટોશૂટ કર્યો હતો જેમાં તે હેટ સાથે દેખાઈ હતી. વળી, તારા સુતારિયાથી લઈને આલિયા ભટ્ટના ફોટોશૂટ ઈન્ટ્રોડક્શન ફોટોશૂટ સામે આવ્યા છે.

કિયારાનો ગ્લેમરસ અંદાજ

કિયારાનો ગ્લેમરસ અંદાજ

કિયારા અડવાણીના આ ગ્લેમરસ અંદાજને જોઈને આલિયા ભટ્ટથી લઈને ડબ્બુ રતનાની સહિત તમામ સ્ટાર્સે પ્રશંસા કરી. કિયારા અડવાણીનુ ડબ્બુ રતનાનીનુ ફોટોશૂટ એક વાર ફરીથી સોશિયલ મીડિયામાં છવાઈ ગયુ છે. રેત વચ્ચે કિયારા અડવાણી બોલ્ડ પોઝ આપતી ફોટોશૂટમાં દેખાઈ રહી છે. ગયા વર્ષે ડબ્બુ રતનાનીના ફોટોશૂટમાં પણ સૌથી વધુ ચર્ચામાં કિયારા જ રહી હતી. તે ટૉપલેલ થઈને પત્તાઓથી ખુદને ઢાંકતી જોવા મળી હતી. જો કે આ ફોટોશૂટ પર ચોરીનો આરોપ પણ લાગ્યો અને અભિનેત્રીને ટૉપલેસ થવાના કારણે ટ્રોલ પણ કરવામાં આવી.

દીવાના થયા ફેન્સ

દીવાના થયા ફેન્સ

કિયારા અડવાણીનો સેક્સી ફોટો જોઈને ફેન્સ જોરદાર રિએક્ટ કરી રહ્યા છે. કોઈએ ફાયર તો કોઈએ દિલવાળુ ઈમોજી કિયારા માટે કમેન્ટ બૉક્સમાં શેર કર્યુ. કિયારા વરુણ ધવન સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે. જેમાં અનિલ કપૂર અને નીતુ કપૂરની જોડી દર્શકોને જોવા મળશે.

સોશિયલ મીડિયાની છે ક્વીન

સોશિયલ મીડિયાની છે ક્વીન

કાર્તિક આર્યન સાથે ભૂલ ભૂલૈયા 2માં પણ કિયારા અડવાણી ફાઈનલ છે. બંને ટૂંક સમયમાં આ ફિલ્મમાં કામ ચાલુ કરશે. સોશિયલ મીડિયા પર કિયારા અડવાણી ઘણી સક્રિય રહે છે. જો પોતાના ફોટા સતત શેર કરતી રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 17.5 મિલિયન લોકો ફોલો કરે છે.

English summary
Kiara Advani hot and bold topless photoshoot by dabboo ratnani calendar 2021 goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X