કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ન્યૂડ ફોટો, જોઈને ચોંકી જશો તમે
હંમેશા પોતાની બોલ્ડનેસ માટે સમાચારોમાં છવાયેલી રહેતી અભિનેત્રી કિયારા અડવાણીનો દમદાર લુક જોઈને બધા ચોંકી ગયા. આ લેટેસ્ટ લુકમાં કિયારાને જોઈને તમે પણ ચોંકી જશો. દાવા સાથે કહી શકીએ કે તમે આ પહેલા કિયારાનો આટલો સેક્સી ફોટો પહેલા ક્યારેય નહિ જોયો હોય. સોશિયલ મીડિયા પર કિયારાનો ન્યૂડ ફોટો જોઈ ફેન્સને પરસેવો છૂટી રહ્યો છે. તમે પણ આ લુકમાં તેને જોઈ લેશો તો પોતાની નજર નહિ હટાવી શકો.
|
ન્યૂડ ફોટો
વાત કરીએ કિયારાના અડવાણીના લેટેસ્ટ ફોટોની તો, આ ફોટોને કિયારાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોમાં કિયારાએ નામ માત્ર કપડા નથી પહેર્યા. તે એક લીલા પાંદડા સાથે આ ફોટોમાં પોઝ આપતી દેખાઈ રહી છે.
અઢળક લાઈક અને કમેન્ટ મળી
તેનુ આ ફોટોશૂટ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નનીએ કર્યુ છે. ડબ્બુ ફેમસ ફોટોગ્રાફર છે, કિયારાનો આ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને આના પર ઘણી લાઈક તેમજ કમેન્ટ કરી રહ્યા છે.
સૌને ચોંકાવી દીધા
કિયારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા જ પોતાના સેક્સી ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે પરંતુ આ વખતે તેણે પોતાનો જે ફોટો શેર કર્યો છે તેણે સૌને ચોંકાવી દીધા.
|
બોલ્ડનેસનો જલવો
કિયારાએ એ પણ સાબિત કરી દીધુ કે બોલિવુડમાં તે માત્ર હિટ ફિલ્મો આપવા જ નહિ પરંતુ બોલ્ડનેસ મામલે પણ ઘણી અભિનેત્રીઓને મ્હાત આપે છે.
|
સોશિયલ મીડિયા પર લોકપ્રિય
ઈન્સ્ટાગ્રામ પર કિયારા ઘણી પોપ્યુલર છે. તેની પોપ્યુલારિટીનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ઈન્સ્ટાગ્રામ પર કિયારાના 10.6 મિલિયન ફોલોઅર્સ છે.
કરિયરની શરૂઆત
2014માં ફગલી ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર કિયારાએ ઘણી હિટ ફિલ્મો આપીને બોલિવુડમાં એક સારી અભિનેત્રી હોવાનુ ઉદાહરણ રજૂ કર્યુ છે.
આપી હિટ ફિલ્મો
વેબસીરિઝ લસ્ટ સ્ટોરીઝ, ફિલ્મ કબીર સિંહમાં તેની એક્ટિંગની ઘણી પ્રશંસા કરવામાં આવી. કિયારા અત્યાર સુધી એમ એસ ધોની, મશીન, કલંક અને ગુડ ન્યૂઝ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આવનારા દિવસોમાં તે ઈન્દુ કી જવાની, લક્ષ્મી બોમ્બ અને શેરશાહ જવી ફિલ્મોમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ મોનાલિસાનો લેટેસ્ટ હૉટ અને સેક્સી વીડિયો જોઈ ફેન્સ બન્યા દીવાના