• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિકિનીમાં કિયારા અડવાણીએ કર્યુ અંડર વૉટર સ્વિમિંગ, Video જોઈને ફેન્સ બોલ્યા - સુપર હૉટ જલપરી

By Desk
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. કોરોના દરમિયાન તેણે પોતાના ફેન્સ માટે ઘણા બેક ટુ બેક ફોટા શેર કર્યા છે. આ દરમિયાન તેના ઘણા વીડિયો અને ફોટા પણ વાયરલ થયા છે જેના જોઈને તમે નજર નહિ હટાવી શકો પરંતુ આ વખતે કિયારા અડવાણીએ બિકિની પહેરીને અંડરવૉટર સ્વિમિંગ કરી રહી છે. જેને તમે જોતા જ રહી જશો. ફેન્સ પણ કિયારા અડવાણીના આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કિયારા અડવાણીએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. આમાં તમે જોઈ શકશો કે તે બિકિનીમાં સ્કૂબા ડાઈવિંગ કરી રહી છે.

બિકિનીમાં લાગી રહી છે હૉટ

બિકિનીમાં લાગી રહી છે હૉટ

કિયારા અડવાણીનો આ અંડરવૉટર વીડિયો ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી રહ્યો છે. જ્યાં તે એક તરફ બિકિનીમાં ઘણી હૉટ લાગી રહી છે અને બીજી તરફ તેની સ્કૂબા ડાઈવિંગની કલા જોઈને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. કિયારા અડવાણીએ આ સાથે એક ખાસ મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યુ છે કે તમે લહેરોને રોકી નથી શકતા પરંતુ તરતા સીખી શકો છો.

ગ્લેમરસ લુક

ગ્લેમરસ લુક

કિયારા અડવાણી હંમેશા પોતાના ગ્લેમરસ લુકથી પ્રભાવિત કરે છે. તેના ઘણા બોલ્ડ અને સુંદર ફોટા છે. હાલમાં જ તેણે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ હતુ જેમાં તેની સ્ટાઈલ ટૉપ પર હતી.

આ બિકિની ફોટો ખૂબ જોવાયો

આ બિકિની ફોટો ખૂબ જોવાયો

કબીરસિંહ હીટ થયા બાદ કિયારા અડવાણીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. થોડા સમય પહેલા જ કિયારા અડવાણીએ બિકિનીમાં ફોટો શેર કર્યો હતો જેને ખૂબ જોવામાં આવ્યો હતો.

સ્કૂબા ડાઈવિંગ

સ્કૂબા ડાઈવિંગ

કિયારા અડવાણીએ પોતાનો આ ફોટો શેર કર્યો છે જ્યાં તે પાણીમાં પોતાની કલા બતાવતી જોવા મળી રહી છે.

English summary
Kiara Advani share under water bikini swimming video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X