કિયારા અડવાણીએ શેર કર્યો હૉટ ફોટો, નજર નહિ હટાવી શકો તમે
નવા વર્ષના પ્રસંગે અત્યારે બધી સ્ટાર્સ પોત પોતાની રીતે એન્જૉય કરતા જોવા મળી રહ્યા છે. કોઈએ ફેમિલી હૉલીડે પ્લાન કર્યો છે તો કોઈ પોતાના ખાસ દોસ્ત સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એવામાં અમુક ફોટા કિયારા અડવાણીના વાયરલ થઈ રહ્યા છે કે જે શાનદાર છે. હાલમાં જ તેણે એક ફોટો શેર કર્યો છે જેમાં તે ઘણી બોલ્ડ એન્ડ સેક્સી જોવા મળી રહી છે.

કિયારાનો હૉટ અંદાજ
કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર આ ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. કિયારા અડવાણી કેટલાક દિવસોથી સતત સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી રહી છે. તેના વિશે એક સમાચાર એ પણ છે કે તે અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે અને અત્યારે તેની સાથે માલદીવમાં છે.
કિયારાની પર્સનલ લાઈફ
જો કે બંનેએ એ વાતનો ખુલાસો નથી કર્યો અને ના આના વિશે વાત કરી છે. કિયારા અડવાણીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રી બૉલિવુડના દિગ્ગજ અભિનેતા રહેલા અશોક કુમારની પૌત્રી છે.

કિયારાનુ પર્ફોર્મન્સ
હાલમાં જ તે ઘણી ફિલ્મોનો હિસ્સો રહી છે પરંતુ કબીર સિંહમાં તેનુ પર્ફોર્મન્સ ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ. વર્કફ્રંટની વાત કરીએ તો કિયારા અડવાણી અત્યારે જુગ જુગ જિયો, ભૂલ ભૂલૈયા 2 અને શેરશાહ માટે ચર્ચામાં છે.
નાગિન ફેમ નિયા શર્માએ બતાવ્યો કાતિલ અંદાજ, શેર કર્યા બોલ્ડ ફોટા