• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'શરમ નથી આવતી, મમ્મી-પપ્પા જોતા હોય આ ફોટા' - યુઝરે કૃષ્ણા શ્રોફને કરી ટ્રોલ, મળ્યો આવો જવાબ!

By Desk
|

મુંબઈઃ સુપર સ્ટાર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ માટે ફેમસ છે કે તે ઘણીવાર બોલ્ડ અને સેક્સી ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઘણી વાર જોવામાં આવ્યુ છે કે તે પોતાના દોસ્તો ઉપરાંત પોતાના બૉયફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળે છે. પરંતુ ઘણી વાર તે પોતાના બોલ્ડ લુક્સના કારણે બહુ ખરાબ રીતે ટ્રોલ થઈ જાય છે. આવુ જ હાલમાં થયુ છે જ્યારે એક યુઝરે તેને આવા ફોટા પોસ્ટ કરવા માટે ટ્રોલ કરવાની કોશિશ કરી. જો કે કૃષ્ણા શ્રોફે જડબાતોડ જવાબ આપીને આ યુઝરની બોલતી બંધ કરી દીધી છે.

તમને શરમ નથી આવતી?

તમને શરમ નથી આવતી?

આ યુઝરે કૃષ્ણાના બિકિની ફોટા પર લખ્યુ છે... મેડમ તમારો ભાઈ ટાઈગર કેટલો સારો અને તમે એટલા જ બેકાર. તમને શરમ નથી આવતી? શું આ ફોટા તમારા મમ્મી-પપ્પા નથી જોતા? ત્યારબાદ કૃષ્ણા શ્રોફને બહુ જ ગુસ્સો આવી ગયો અને તે ભૂલી ગઈ કે તે સોશિયલ મીડિયા પર છે.

ભાડમાં જા

ભાડમાં જા

તેને જવાબ આપીને કૃષ્ણા શ્રોફે લખ્યુ કે... 'તમારી ચિંતા માટે ખૂબ ખૂબ આભાર. ભાડમાં જા.' ઉલ્લેખનીય છે કે જે શબ્દનો કૃષ્ણાએ ઉપયોગ કર્યો હતો તે અમે અહીં નથી લખી શકતા. તમે તને કમેન્ટ બૉક્સમાં જોઈ શકો છો.

કમેન્ટ વાયરલ

કમેન્ટ વાયરલ

એવુ ઘણી ઓછી વાર જોવા મળે છે કે કૃષ્ણા આ રીતે યુઝર્સ પર ભડકતી જોવા મળે પરંતુ આ વખતે આ કમેન્ટ વાયરલ થઈ રહી છે.

બોલ્ડ લુક

બોલ્ડ લુક

કૃષ્ણા શ્રોફ ઘણી વાર પોતાના ભાઈ ટાઈગર સાથે પણ આ રીતના બોલ્ડ લુકમાં જોવા મળી છે અને ખુદ ટાઈગર તેની ઘણી પ્રશંસા કરે છે.

લાઈમલાઈટથી ઘણી દૂર

લાઈમલાઈટથી ઘણી દૂર

કૃષ્ણા શ્રોફ લાઈમલાઈટથી ઘણી દૂર રહે છે અને ફિલ્મોમાં આવવા અંગે પણ કોઈ પણ પ્રકારના સમાચાર સામે આવ્યા નથી.

લીઝા હેડને શેર કર્યો બોલ્ડ બિકિની ફોટો, બેબી બંપ ફ્લૉન્ટ કરીને કહ્યુ - ડર લાગે છેલીઝા હેડને શેર કર્યો બોલ્ડ બિકિની ફોટો, બેબી બંપ ફ્લૉન્ટ કરીને કહ્યુ - ડર લાગે છે

English summary
Krishna Shroff trolled by a user on bikini pictures, she slams him like this! See pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X