• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૃતિ સેનન ફરીથી થઈ બોલ્ડ, હૉટ ફોટા જોઈ પાગલ થયા ફેન્સ!

By Desk
|

અભિનેત્રી કૃતિ સેનન ઘણી વાર બોલ્ડ ફોટા સાથે સોશિયલ મીડિયા પર ધમાકા કરતી રહે છે. હાલમાં પોતાના ગ્લેમરસ ફોટા વીડિયો માટે તે છવાયેલી છે. ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામથી કૃતિ સેનને બોલ્ડ ફોટા શેર કર્યા છે જેને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તે આ ફોટામાં ડિફરન્ટ લુક અને હૉટ અંદાજમાં દેખાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે બે બોલ્ડ ફોટા શેર કર્યા છે જેમાં તેની હૉટનેસ દેખાઈ રહી છે. આ ફોટો શેર થતાં જ તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને કૃતિના ફેન્સ તેના પર રિએક્ટ કરતા જોવા મળી રહ્યા છે. કૃતિ સેનન પોતાની ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં રહે છે. ગ્લેમરસ અવતારમાં તે ઘણી વાર જોવા મળે છે.

કૃતિ સેનન

કૃતિ સેનન

કૃતિ સેનન એ અભિનેત્રીઓમાંની એક છે જેને દરેક ફિલ્મમાં અલગ અંદાજમાં જોવામાંં આવે છે અને તેના અભિનયને ઘણો પસંદ કરવામાં આવે છે.

વર્કફ્રંટ

વર્કફ્રંટ

વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં કૃતિ ઘણા ફિલ્મોમાં બિઝી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે પ્રભાસની આદિપુરુષમાં કૃતિ સેનને અપ્રોચ કરવામાં આવી છે.

આદિપુરુષ

આદિપુરુષ

આ સમાચાર સાચા પણ સાબિત થયા હતા અને એલાન કરવામાં આવ્યુ હતુ કે આદિપુરુષમાં સીતાની ભૂમિકામાં કૃતિ સેનન જોવા મળવાની છે.

ગણપત

ગણપત

આ ઉપરાંત કૃતિ સેનન ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ગણપતનો પણ હિસ્સો બનવાની છે અને તેના માટે થોડા સમય પહેલા જ એલાન થયુ હતુ.

Holi 2021: બૉલિવુડ અભિનેત્રીઓની સેક્સી હોળી, Pics જોઈને હોશ ઉડી જશે

English summary
Kriti Sanon bold and hot pictures viral!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X