50 વર્ષની ઉંમરે કાશ્મીરા શાહે હૉટનેસથી લગાવી આગ, બિકિની ફોટા વાયરલ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી અને કૉમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ પોતાના નિવેદનો ઉપરાંત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટસ પર સામાન્ય રીતે અપલોડ કરાતા સિઝલિંગ હૉટ ફોટા માટે પણ ઘણી લોકપ્રિય છે. હવે એક વાર ફરીથી કાશ્મીરા શાહે ઈન્ટરનેટનો પારો પોતાનો ગ્લેમરસ ફોટાથી વધારી દીધો છે જેમાં તેણે બિકિની પહેરીને કહેર વરસાવ્યો છે.

50 વર્ષની ઉંમરે હોશ ઉડાવી દેતુ ફોટોશૂટ
50 વર્ષની ઉંમરમાં પણ કાશ્મીરાની હૉટનેસ ફેન્સના હોશ ઉડાવી રહી છે. કાશ્મીરાએ જે હાલમાં જ પોતાનુ લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે, એ ફોટાએ ઈન્ટરનેટ પર તહેલકો મચીવી દીધો છે. વાસ્તવમાં, અભિનેત્રીએ પોતાના ફોટોશૂટનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બિકિની પહેરીને અલગ-અલગ ગ્લેમ પોઝ આપતી જોવા મળી રહી છે.

સ્વીમિંગ પૂલના કિનારે કાશ્મીરાનો જલવો
કાશ્મીરા શાહે પૂલના કિનારે બેસીને સિઝલિંગ પોઝ આપ્યા છે. તેણે વ્હાઈટ અને પિંક કલરની બિકિની પહેરી છે અને શાનદાર રીતે પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે અને ડાર્ક આઈમેકઅપ કર્યો છે. ઘણા દિવસો પછી આવેલો કાશ્મીરા શાહનો આ હૉટ અવતાર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.

સુંદર દેખાવાની કોઈ ઉંમર નથી હોતી
અભિનેત્રીના ફોટાએ સ્પષ્ટ કરી દીધુ કે ઉંમર માત્ર એક નંબર છે. સુંદર દેખાવાની કોઈ એજ નથી હોતી. વળી, ફેન્સ કાશ્મીરાની પોસ્ટ પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. તેની પોસ્ટ પર કમેન્ટ કરીને એક યુઝરે લખ્યુ કે બ્યૂટીફુલ હૉટ ક્વીન તો બીજાએ લખ્યુ ઓઉમ્મફ. તમે પણ જુઓ કાશ્મીરાના હૉટ ફોટોશૂટનો વીડિયો