• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Latest: બાથટબમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે આ હોટ એક્ટ્રેસ

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ એક્ટ્રેસ લિઝા હેડન હાલ પોતાનો પ્રેગનન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. તે શરૂઆતથી જ પોતાના આ ફેઝની તસવીરો સોશિયલ મીડિયા શેર કરી રહી છે. પરંતુ લિઝાએ જે લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, એને લીધે તે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. લિઝાએ બાથટબમાં નહાતો ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે પડે છે.

લિઝા હેડને આ તસવીર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં લિઝા ખૂબ સુંદર લાગી રહી છે.

અહીં વાંચો - #BdaySpcl:સ્માર્ટ & સુંદર..અક્ષય સાથે ડેબ્યૂ..જુઓ રેર તસવીરોઅહીં વાંચો - #BdaySpcl:સ્માર્ટ & સુંદર..અક્ષય સાથે ડેબ્યૂ..જુઓ રેર તસવીરો

આ પહેલા પણ લિઝાએ પોતાની પ્રેગનન્સીની જે તસવીર શેર કરી હતી તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. તેની આવી દરેક તસવીર પર લિઝાને અનેક કોમ્પિલિમેન્ટ્સ મળ્યાં છે. લિઝાની આ લેટેસ્ટ તસવીર પણ સોશિયલ મીડિયા પર તુરંત વાયરલ થઇ હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં લિઝાએ ડીનો લાલવાની સાથે મેરેજ કર્યા હતા.

English summary
Lisa Haydon flaunting baby bump in bathtub, see picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X