• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લિઝા હેડનના સેક્સી અને બોલ્ડ ફોટાએ ફેન્સને કર્યા મદહોશ, બધી હદ કરી પાર

By Staff
|

અભિનેત્રી લિઝા હેડન ઘણા દિવસોથી ફિલ્મોમાં જોવા નથી મળી કારણકે તે છેલ્લા અમુક સમયથી પોતાની પ્રેગ્નેન્સીને ભરપૂર એન્જોય કરી રહી હતી, હાલમાં લીલાએ પુત્રને જન્મ આપ્યો છે. બે બાળકોની મા હોવા છતાં લિઝા પોતાની ફિટનેસનો પૂરો ખ્યાલ રાખે છે અને સેક્સી ફિગરને મેઈન્ટેન કરે છે.

બોલ્ડ ફોટો

બોલ્ડ ફોટો

લિઝા હેડનના ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી જ તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે તે કેટલા બોલ્ડ ફોટો વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

હૉટ વીડિયો

આમ પણ લિઝાના આ અંદાજને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. લિઝા મોટેભાગે બિકિની લુકમાં જોવા મળે છે. આ જ કારણ છે કે તેનો હૉટ લુક હંમેશાથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.

સેક્સી ફોટો અને વીડિયો

લિઝા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાથી પોતાના સેક્સી ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. પ્રેગ્નેન્સી દરમિયાન પણ લિઝાએ ફિટનેસમાં કોઈ કસર છોડી નહોતી.

સેક્સી ફિગર

આના માટે તે કસરત સાથે હેલ્ધી ડાયેટ પ્લાનને ફોલો કરે છે. આ જ કારણ છે કે તેને ફિટનેસ ફ્રિક કહેવામાં આવે છે. તે શરૂથી જ પોતાના સેક્સી ફિગર માટે જાણીતી છે.

મૉડલિંગ શરૂ કર્યુ

ચેન્નઈમાં જન્મેલી લિઝાનુ સપનુ ટીઝર બનવાનુ હતુ પરંતુ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે તેણે મૉડલિંગ શરૂ કરી દીધુ. મૉડલિંગ માટે જ ભારત આવી. આ પહેલા તે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી.

બૉલિવુડ ડેબ્યુ

લિઝા હેડને આયશા ફિલ્મ સાથે પોતાનુ બૉલિવુડ ડેબ્યુ કર્યુ. ત્યારબાદ તે સંતાબંતા, રાસ્કલ, ધ શૌકીન્સ, ક્વીન બાદશાહો, હાઉસફૂલ 3 અને એ દિલ હે મુશ્કીલ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી.

કિંગફિશર ગર્લ

ફિલ્મો સાથે જ લિઝા કિંગફિશર ગર્લ રહી છે. તે ફેમિના, વર્વ, એફએચએમ અને હાર્પર બજાર જેવી ઘણી જાણીતી મેગેઝીનના કવર પેજ પર જોવા મળી ચૂકી છે.

પર્સનલ લાઈફ

વાત કરીએ લિઝાની પર્સનલ લાઈફની તે તેણે 2016માં ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા.

સેક્સી ફોટો

લિઝાના સેક્સી ફોટા જોઈ ફેન્સ દીવાના બને છે.

આ પણ વાંચોઃ બ્રિટીશ મોડેલ ડેમી રોજે બધી હદો પાર કરી, તસવીરો જોઈ પાણીપાણી થઈ જશો

English summary
Lisa Haydon hot and bold photo set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X