India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીની ઋતુમાં તાપમાન વધારી દેશે મલાઈકા અરોરાના આ ફોટા, લેપર્ડ આઉટફિટમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડની હૉટેસ્ટ અભિનેત્રીઓમાં શામેલ મલાઈકા અરોરા પોતાના સ્ટાઈલિશ લુકથી આજે પણ નવી હિરોઈનોને ટક્કર આપે છે. આમ તો, મલાઈકા છેલ્લા ઘણા સમયથી અર્જૂન કપૂર સાથેના અફેરના સમાચારોને લઈને છવાયેલી રહે છે પરંતુ આ વખતે મલાઈકાએ પોતાના અમુક હૉટ ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ઠંડીની ઋતુમાં તાપમાન વધારી દીધુ છે.

મલાઈકાએ લેપર્ડ આઉટફિટમાં કરાવ્યુ ફોટોશૂટ

મલાઈકાએ લેપર્ડ આઉટફિટમાં કરાવ્યુ ફોટોશૂટ

48 વર્ષની મલાઈકા અરોરા 2 વર્ષ પછી 50ની થઈ જશે. મલાઈકાની ફિટનેસ અને તેના સેક્સી અવતારને જોઈને કોઈ એ ન માની શકે કે તે પોતાની ઉંમરને કઈ રીતે મ્હાત આપે છે. મલાઈકાએ લેપર્ડ આઉટફિટમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે જેના અમુક ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. મલાઈકાએ આ ફોટામાં લેપર્ડ આઉટફિટ સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી છે. તેણે નેકપીસ સાથે હેવી ઈયરિંગ્ઝ પહેર્યા છે.

ઈન્ડસ્ટ્રીમાં સ્ટાઈલ આઈકન છે મલાઈકા

ઈન્ડસ્ટ્રીમાં સ્ટાઈલ આઈકન છે મલાઈકા

તમને જણાવી દઈએ કે મલાઈકાને બૉલિવુડ ઈન્ડસ્ટ્રી માટે હજુ પણ સ્ટાઈલ આઈકન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી ફીમેલ એક્ટ્રેસ મલાઈકાને પોતાની રોલ મૉડલ માને છે અને તેની સ્ટાઈલને ફોલો પણ કરે છે. સાથે જ મલાઈકા બૉલિવુડમાં આઈટમ ગર્લના નામથી જાણીતી રહી છે કારણકે તેણે ઘણા સારા આઈટમ સૉંગમાં ડાંસ કર્યો છે. તેના જેવો બેલે ડાંસ આજે પણ કોઈ કરી નથી શકતુ.

અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે મલાઈકા

અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે મલાઈકા

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા હાલમાં અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે. અર્જૂન સાથે મલાઈકા હાલમાં જ માલદીવમાં રજાઓ મનાવતી જોવા મળી હતી. આ પહેલા અર્જૂન અને મલાઈકાને અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં એકસાથે જોવામાં આવ્યા હતા. હાલમાં આ જોડી મુંબઈમાં છે. અર્જૂન અને મલાઈકા હવે સોશિયલ મીડિયા પર પણ એકસાથે જોવા મળે છે. બંનેની ઉંમરમાં ખૂબ મોટા તફાવતને લઈને આ જોડી ચર્ચામાં રહે છે.

English summary
Malaika arora bold photoshoot in leopard outfit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X