• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્રૉપ ટૉપમાં મલાઈકા અરોરાએ હલાવી પતલી કમર, બોલ્ડ વીડિયોએ જીત્યુ ફેન્સનુ દિલ, જુઓ Video

By Desk
|

સુપર મૉડલ મલાઈકા અરોરાએ એક વાર ફરીથી પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ફેન્સને ક્રેઝી કરી દીધા છે. જી હા, મલાઈકા અરોરાએ સેક્સી ડાંસ વીડિયો ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેને જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. દર વખતે કંઈક આવા જ અંદાજથી મલાઈકા આ ઉંમરે પણ કહેર વર્તાવે છે. જિમથી મલાઈકા અરોરાએ હૉટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે હૉટ પેંટ અને ક્રૉપ ટૉપમાં જોવા મળી રહી છે. આ બોલ્ડ લુકમાં તે સેક્સી ડાંસ કરતી દેખાઈ રહી છે.

વીડિયોમાં તે પોતાની પતલી કમર હલાવતી જોવા મળી રહી છે. તેની ફિટનેસ અને ગજબની અદાઓને જોઈને તમારુ પણ દિલ તેના પર આવી જશે.મલા ઈકાના બોલ્ડ અવતારને જોઈને અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે અને તેના લાખો વ્યૂઝ પણ આવી ચૂક્યા છે. વીડિયો પર તેના સેલેબ્ઝ દોસ્તોએ પણ પસંદ કર્યો છે. સ્ટોરીમાં છેલ્લે જુઓ મલાઈકા અરોરાનો જબરદસ્ત વીડિયો.

ગ્લેમરસ અવતાર

ગ્લેમરસ અવતાર

દર વખતે મલાઈકા પોતાના ગ્લેમરસ લુકથી ફેન્સને દીવાના બનાવે છે. તેને દરેક લુક છવાયેલો રહે છે. તે ફિલ્મોમાં બેશક આજે સક્રિય નથી પરંતુ મૉડલિંગ અને ફેશન જગતમાં તે આજે પણ ઘણી એક્ટિવ રહે છે.

અફેર

અફેર

મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. બૉલિવુડના આ લવ બર્ડઝને ઘણી વાર સાથે સ્પૉટ કરવામાં આવે છે. બંનેની જોડી ઘણી ચર્ચામાં રહે છે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

મલાઈકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના બોલ્ડ અને હૉટ લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેને લાખો લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરે છે.

ભૂલથી પણ ક્યારેય પરણેલા પુરુષના પ્રેમમાં ના પડતાઃ નીના ગુપ્તા

English summary
Malaika Arora hot dance video viral on internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X