
બિકીનીમાં હદથી વધારે હોટ લાગી રહી છે મલાઈકા અરોરા, કિલર પોઝ આપ્યા!
મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરોમાં મલાઈકા બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક્ટ્રેસનો લુક જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે મલાઈકા
આ લેટેસ્ટ તસવીરોમાં મલાઈકા અરોરાએ કલરફૂલ બિકીની પહેરી છે. તેના વાળ બાંધેલા છે અને તે ઊભી રહીને કિલર પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીનો આ લુક જેણે પણ જોયો તે આહ ભરી રહ્યા છે.

મલાઈકા મોજમાં લાગી રહી છે
આ તસવીરોમાં મલાઈકા અરોરા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તસવીરો જોઈને લાગે છે કે મલાઈકા કોઈ હોટલમાં છે જ્યાં તે ફુલ-ઓન એન્જોય કરી રહી છે. જો કે, અભિનેત્રી સાથેની તસવીરોમાં ન તો તેની ગર્લ ગેંગ કે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર જોવા મળ્યો હતો.

ટાઈટ પેન્ટમાં ફોટો વાયરલ થયા હતા
આ પહેલા મલાઈકા અરોરાની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરમાં મલાઈકા અરોરા ખૂબ જ ટાઈટ પેન્ટ પહેરેલી જોવા મળી હતી. આ પેન્ટને જોઈને એટલી ટાઈટ લાગતી હતી કે જોઈને તમારા મનમાં ચોક્કસથી એક સવાલ આવશે. સવાલ એ છે કે- 'આખરે, મલાઈકા આટલું ટાઈટ પેન્ટ પહેરીને કમ્ફર્ટેબલ છે કે નહીં?' તેના લુકને કમ્પ્લીટ કરવા માટે, મલાઈકા અરોરા પેન્ટ સાથે હાઈ બૂટ પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેણે ખુલ્લા વાળ સાથે સૂક્ષ્મ મેકઅપ કર્યો હતો.
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગભગ 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરે છે અને કેટલીકવાર તેઓ રેસ્ટોરાં અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. જો કે થોડા દિવસો પહેલા બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંનેએ આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી. બ્રેકઅપના સમાચાર આવ્યા બાદ પણ બંને ઘણી વખત એકબીજા સાથે સ્પોટ થયા હતા.