For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલદીવના બીચ પર મલાઇકા અરોરાની કાતિલ અદાઓ...

By Desk
|
Google Oneindia Gujarati News

વાત તમે પણ લેટેસ્ટ તસવીરો જોયા બાદ કહેશો કે વધતી વય સાથે મલાઇકા અરોરા ખાન વધુ યંગ અને હૉટ થતા જાય છે. મલાઇકા અરોરા ખાન બૉલીવુડ અભિનેત્રી હોવા ઉપરાંત દબંગ સલમાન ખાનના ભાભી અને અરબાઝ ખાનના પત્ની તથા બે બાળકોના માતા પણ છે.

મલાઇકા અરોરા ખાને સ્વીમિંગ શૂટમાં કરાવ્યો હોટ ફોટોશૂટ

હાલમાં મલાઇકા અરોરા ખાન માલદીવમાં પોતાની રજાઓ માણી રહી છે. મલાઇકા અરોરા ખાન માલદીવની કેટલીક તસવીરો પણ સોશ્યિલ મીડિયા પર ફરતી થઈ છે. આ તસવીરોમાં મલાઇકા ખૂબ જ હોટ લાગી રહી છે. તેને જોઈને લાગતું નથી કે તેઓ 2 બાળકોની માતા પણ હોઈ શકે છે.

તો જુઓ મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો

માલદીવના દરિયા કિનારે મલાઇકાની મસ્તી...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

સ્કૂબા ડાઇવ કરી રહેલી મલાઇકા અરોરા હોટ દિવાથી ઓછી નથી.

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મિત્ર સાથે સ્કૂબા ડાઇવ કરી રહેલી મલાઇકા અરોરા ખાન.

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની દરિયા કિનારે બિકિનીમાં મસ્તી.

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

ચાલો આટલી મસ્તી થઈ ગયી હવે થોડી સેલ્ફી પણ લઈ લઈએ.

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની મસ્તીઓ સાથે એડવેન્ચર.

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો...

મલાઇકા અરોરા ખાન માલદીવમાં બધા જ એડવેન્ચર સ્પોટ્સ એક સાથે જ કરી લેવા માંગે છે.

English summary
Bollywood Actress & Diva Malaika Arora Khan Holiday Photos From Maldives Trip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X