• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: મલાઈકા અરોરા સામે વૃદ્ધે વ્યક્ત કરી એવી ઈચ્છા, હાથ મિલાવવાનો કર્યો ઈનકાર

|

મલાઈકા અરોરાને ઘણી વાર જીમની બહાર જોવામાં આવે છે. ઘણી વાર તે કેમેરામાં કેદ થઈ જાય છે જ્યાં ફેન્સ તેમને ઘેરી લે છે. પરંતુ આ વખતે મલાઈકા સાથે કંઈક એવુ બન્યુ કે તેમનો વીડિયો વાયરલ થઈ ગયો છે. મલાઈકાને આ વીડિયોમાં કારમાંથી ઉતરતા જોઈ શકાય છે. મલાઈકાની નજર તરત જ કેમેરા પર જાય છે. ત્યારે પોતાની કારની બાજુમાં ઉભા રહીને તે જુએ છે કે એક વૃદ્ધ વ્યક્તિ તેની પાસે દોડીને આવે છે અને મલાઈકાને સેલ્ફી લેવા માટે કહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા તો મલાઈકા જરા ચોંકી જાય છે.

મલાઈકા સાથે હાથ મિલાવવા માટે કહે છે

મલાઈકા સાથે હાથ મિલાવવા માટે કહે છે

પછી તે થોડી વારમાં પોતાને સંભાળીને તેની સાથે સેલ્ફી લે છે. વૃદ્ધ વ્યક્તિ સેલ્ફી બરાબર લઈ નથી શકતા ત્યારે મલાઈકા તેમની મદદ કરે છે તેમના હાથમાંથી મોબાઈલને સંભાળી લે છે. પછી ફોટો લીધા બાદ મલાઈકા આગળ વધવા લાગે છે. વૃદ્ધ ફરીથી ઝડપથી આગળ વધીને મલાઈકા સાથે હાથ મિલાવવા માટે કહે છે. મલાઈકા તેમને ના પાડીને જિમ તરફ આગળ વધી જાય છે. મલાઈકાના આ વીડિયોને યોગેન શાહે શેર કર્યો છે. એક યુઝરે આના પર કમેન્ટ કરીને લખ્યુ છે કે ‘મલાઈકા ભૌજી કે ચાચા ભી ફેન હે'. તમે આ વીડિયોની નીચે વધુ કમેન્ટ વાંચી શકો છો. (નીચે જુઓ વીડિયો)

જિમની બહાર

જિમની બહાર

તમને જણાવી દઈએ કે જિમની બહાર મલાઈકા ઘણી વાર પોતાની સ્ટાઈલ અને લુક માટે પણ ટ્રોલ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ સેલેનાએ વર્ણવી બૉડી શેમિંગની પીડા, લોકો મજાક બનાવતા હતા, માનસિક સ્થિતિ પર પડ્યો પ્રભાવ

8.2 મિલિયન ફોલોઅર્સ

8.2 મિલિયન ફોલોઅર્સ

મલાઈકાની લોકપ્રિયતા એવી છે કે ઈન્સ્ટાગ્રામ પર તેના 8.2 મિલિયન ફોલોઅર્સ છે.

રેગ્યુલર વર્કઆઉટ

રેગ્યુલર વર્કઆઉટ

મલાઈકા ઘણા સમયથી પોતાની હેલ્થ અને ડાયેટ પર ધ્યાન આપી રહી છે.

જિમ લુકમાં સ્પૉટ

જિમ લુકમાં સ્પૉટ

મલાઈકા રેગ્યુલર વર્કઆઉટ સાથે સાથે પોતાના ડાયેટનુ પણ પૂરુ ધ્યાન રાખે છે. ઘણી વાર તેને જિમ લુકમાં સ્પૉટ કરવામાં આવી છે.

સૌથી વધુ ફિટ

સૌથી વધુ ફિટ

અભિનેત્રી મલાઈકા પોતાની સ્ટાઈલ અને ગ્લેમર માટે ઘણી ચર્ચિત છે. બોલિવુડમાં સૌથી ફિટ અભિનેત્રીઓમાં તેની ગણતરી કરવામાં આવે છે.

English summary
Malaika arora Selfie Video with old uncle going viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X